.Jammu Kashmir Snowfall:ગર્ભવતી મહિલા માટે દેવદૂત બની ભારતીય વાયુ સેના, હેલીકોપ્ટરથી પોહોચાડી હોસ્પીટલ
ભારે હિમ વર્ષા વચ્ચે સૈનાના જવાનોએ હેલિકોપ્ટરની મદદથી ગર્ભવતિ મહિલાને હોસ્પિટલ પહોચાડી હતી. હિમવર્ષાને લીધે વાહન વ્યવાહ ઠપ હતો.
જમ્મુ-કાશ્મીરના શ્રીનંગરમાં પાછલા 7 દવસથી લગાતાર બર્ફબારી થઇ રહી છે. અંહી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બર્ફબારીને લીધે લોકોની અવરજર સંપૂર્ણ રીતે બંધ થઇ ગઇ છે. સડક માર્ગ બંધ થઇ ગયો છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જઇ શક્તા. આ વચ્ચે ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોચાડવા માટે ભારતીય સેના દેવદૂત બનીને આવી

ભારતીય સેનાએ ઘણી મહેનત કરીને ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોચાડી હતી. તેની તબિયત ખરાબ થઇ રહી હતી. પરંતુ ભારતીય સેનાએ ભારે બર્ફ બારીને લીધએ રોડ બંધ હોવાને લીધે ઘરમાં કેદ થઇ ગયા હતા. સુરક્ષા બળોનો સંપર્ક કરતા તેમણે મહિલાને હૈલિકોપ્ટરના માધ્યમથી સકુશલ હોસ્પિટલ પહોચાડી
રક્ષા મંત્રાલયના પીઆરઓએ જણાવ્યુ હતુ કે, રવીવારે એક ગર્ભવતી મહિલાને ગંભીર હાલતમાં ઘરથી હોસ્પિટલ પહોચાડી હતી. ભારી બર્ફબારીના લીધે એનએચ 701 માધ્યમથી શ્રીનગરમાં સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.
હિમસ્ખલનના લીધે ઘણા લોકોના જીવ ખતરમાં પડતા ભારતીય સેનાએ દેવદૂત બનીને સામે આવી હતી. સરબલ ગામ પાસે મેઘા ઇંજીનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રી લિમિટેડના વર્કશોપ ક્ષેત્રમાં જોરદાર હિમસ્ખલન બાદ ફસાયેલા કંપનીના તમામ 172 કર્મચારીઓ બચાવી લેવામા આવ્યા છે. આ મજદૂર જોજિલા સંરુગમાં ચાલી રહેલા નિર્માણ કામમાં સામેલ હતા.
ઉલ્લેખનીય છે કે, સોનમર્ગમાં ક્ષેત્રમાં શનિવારે બે હિમસ્ખલન આવ્યા. હતા. બીજું હિમસ્ખલન એટલો બયાનક અને મજબૂત હતો કે, તેનો અંદાજ એનાથી જ લગાવી શકા કે, 172 શ્રમિકો વાળઆ કાર્યશાળા ક્ષેત્ર meil નો સંપર્ક સંપૂર્ણ રીતે તુટી ગયો હતો. MEILના પરિવારજન પ્રબંધકે ફસાયેલા લોકોને બચાવવા માટે ભારતીય સેનાની મદદ માંગી હતી. સૂચના મળતા જ સંકટમોચક બનીને ભારતીય સેના પહોચી હતી. અને ફસાયેલા લોકોનું રેશ્ક્યુ કરીને બચાવી લીધા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
