Amrutpal Singh: વકીલનો દાવો, પીલોસન કબ્જામાં છે અમૃતપાલ સિંહ, થઇ શકે છે ફેક એ્કાઉન્ટર
વારીસ પંજાપ દે ના કાયદાકીય સલાહકારનો દાવો છે કે, પંજાબ પોલીસે અમૃતપાલ સિહી ધરપકડ કરી લીધી છે.
Amritpal Singh: ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિહની ધરપકડને લઇને મોટી ખબર આવી છે વારીસ પંજાબ દેના કાયદાકીય સલાહકાર ઇમાનસિહ ખારાએ દાવો કર્યો છે કે, પંજાબ પોલીસ શાહકોટ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છએ. જો કે, પંજાબ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, અમૃપાલ સિહ હજી પણ ફરાર છે. તેને પકડવા માટે દરેક પ્રકારની સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ખારાએ દાવો કર્યો કે, અમૃતપાલ સિહની ધરપકડ કરી લેવામાં આવી છે. ઇમાન સિહએ આરોપ લગાવ્યો છે કે, પોલીસ અમૃતપાલસિહનું ફેક એન્કાઉન્ટર કરી શકે છે. અમૃતપાલસ સિહના જીવને ખતરો છે. પંજાાબ પોલીસ અને હરિયાણા હાઇકોર્ટમાં રિટ પીટીશન દાખલ કરવામાં આવી છે.

વકીલે જણાવ્યુ છે કે, અમે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ક્રિમિનલ રિટ પિટિશન દાખલ કરી છે. આ હેબીયસ કોર્પર રીટ પીટીશન છે. ભારતીય સંવિધાનની અનુચ્છેદ 21 અનુસાર જીવવાનો ઇધિકાર મૌલીક અધિકારી છે. કોઇને પણ તમે કોર્ટની પ્રક્રિયા બહાર જઇને મારીના શકો. પોતાની અરજીમાં અમે કોર્ટમાં અપીલ કરી છે કે, અમૃતપાલને 24 કલાકમાં કોર્ટમાં સામે રજુ કરવામાં આવે. તેમ છતા પોલીસે આમ નથી કર્યુ. પોલીસનો ઇરાદો ઠીક નથી.
પંજાબ પોલીસે કહ્યુ છે કે, હજી પણ અમૃતપાલ સિહ ફરરા છે. પોલીસે કહ્યુ કે, વારિસ પંજાબ દે સામે ઓપરેશન ચલાવામાં આવી રહ્યુ છે. અમુક લોકો પ્રદેશની શાંતિ વ્યવસ્થાને ખરાબ કરવા માંગે છે. આ મામલે રવિવારે 34 અને વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હજી સુધી કુલ 112 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ પોલીસે કુલ 112 લોકોની ધરપકડ કરી છે. પરંતુ પોલીસના નિવેદન અનુસાર એડવોકેટ ખરાનુ કહેવુ છે કે, પોલીસ ફેક એન્કાઉન્ટરમાં અમૃતપાલને મારી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
