Video: બગ્ગીમાં બેસીને રૉયલ અંદાજમાં પ્રી વેડિંગમાં પહોંચ્યા આકાશ-શ્લોકા અંબાણી
વિશ્વમાં સૌથી અમીર લોકોમાં શામેલ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી ટૂંક સમયમાં શ્લોકા મહેતા સાથે લગ્ન કરવાના છે. હાલમાં સ્વિત્ઝરલેન્ડમાં બંનેનું પ્રી વેડિંગ સેલિબ્રેશન થઈ રહ્યુ છે.
વિશ્વમાં સૌથી અમીર લોકોમાં શામેલ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી ટૂંક સમયમાં શ્લોકા મહેતા સાથે લગ્ન કરવાના છે. હાલમાં સ્વિત્ઝરલેન્ડમાં બંનેનું પ્રી વેડિંગ સેલિબ્રેશન થઈ રહ્યુ છે. આ સેલિબ્રેશનમાં બોલિવુડના સ્ટાર્સ પણ પહોંચ્યા છે. આ સેલિબ્રેશન સેંટ મોર્ટિસના લક્ઝરી રિસોર્ટમાં થઈ રહ્યુ છે. અહીં અંબાણી પરિવાર અને તેમના મહેમાન રોકાયા છે. પ્રી વેડિંગ સેલિબ્રેશમાં અભિનેતા રણબીર કપૂર પણ પહોંચ્યા છે. આ ઉપરાંત આલિયા ભટ્ટ પણ ત્યાં પહોંચી છે.

આકાશ-શ્લોકાએ બગ્ગીમાં મારી રૉયલ એન્ટ્રી
આ સેલિબ્રેશનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતા એક બગ્ગીમાં બેસીને રૉયલ એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. સાથે અંબાણી પરિવારના ઘણા ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં રણબીર સિંગ આકાશ અને શ્લોકાનું માથુ ચૂમીને તેમને લગ્ન માટે શુભકામના પાઠવતા જોઈ શકાય છે. બગ્ગીમાંથી ઉતરેલી ઈશાએ એક શાનદાર ડ્રેસ પહેર્યો છે જ્યારે આકાશે સૂટ પહેર્યુ છે.
|
હાલમાં જ થયા ઈશા અંબાણીના લગ્ન
તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારે હાલમાં જ પુત્રી ઈશા અંબાણીના લગ્ન બિઝનેસમેન આનંદ પિરામલ સાથે કર્યા છે. એવામાં હવે તેમના પુત્ર આકાશ અંબાણીના લગ્નનો વારો છે. તેમના લગ્ન 9 માર્ચે યોજાવાના છે જ્યારે 11 માર્ચે રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. આ લગ્નમાં પણ બોલિવુડના લગભગ બધા મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા.

એન્ટીલિયામાં થઈ હતી પાર્ટી
હાલમાં જ અંબાણી પરિવારે પોતાના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયામાં એક પાર્ટીનું આયોજન કર્યુ હતુ જ્યાં સિંગર ફાલ્ગુની પાઠક અને તુષાર ત્રિવેદીએ ગુજરાતી ગીતો ગાઈને મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. પાર્ટીમાં ફિલ્મી સ્ટાર્સનો જમાવડો લાગ્યો હતો. આકાશની જાન 9 માર્ચે નીકળશે જ્યારે 10 માર્ચ અને 11 માર્ચે રિસેપ્શન આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
