Mahakal Lok મા અજીત ડોબાલ પર ઉડતુ રહ્યુ ડ્રોન, સુરક્ષ પર સવાલ, આરોપીની ધરપકડ
હાલમા જ ધાર્મિક નગરી ઉજ્જેન આવેલા દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સુરક્ષામાં ચુક સામે આવી હતી. ઉજ્જૈન આવેલ અજીત ડોભાલ જ્યારે મહાકાલ લોક ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે તેમના ઉપર ડ્રોન ઉડતુ નજર આવ્યુ હતુ. ડ્રોન ઉડાવાની આ ઘટનાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સુરક્ષઆમાં મોટી ચુક તરીકે જોવામા આવી રહી છે. જેને લઇને પોલીસે ડ્રોન ઉડાવનાર યુવકની ધરપકડ કરી છે. એટલુ જ નહી યુવક સામે કેસ દાખલ કર્યો છે. તો બીજી તરફ આ ઘટનાને લઇને ભારે ચકચાર મચી ગયો છે.

ગત શનિવારે જણાવા મળી રહ્યુ છે કે, આનો વિડીયો સોમવારે સામે આવ્યો હતો. શનિવારે રાષ્ટ્રીય સુરક્ષા સલહકાર અજીત ડોભાલ રાજધાની ભોપાલમાં એક કાર્યક્રમમાં શામિલ થવા માટે આવ્યા હતા. જ્યાંથી તે ધાર્મિક નગરી ઉજ્જૈન આવ્યા હતા. અે ભગવાન મહાકાલેશ્વરના દર્શન અને પુજન કર્યુ હતુ. ત્યાર બાદ અજીત ડોભાલે મહાકાલ લોકનું ભ્રણણ કરીને તેમમે મહાકાલ લોકની સુંદરતાને નિહાળી હતી. સાથે જ તેમણે ઉજ્જૈનમાં હરસિદ્દિ અને કાલ ભૈરવ મંદિરના પણદર્શન કર્યા હતા. મહાકાલ લોકમાં અજીત ડોભાલ અંદાજે 20 મીનીટ રોકાણ કર્યુ હતુ. જ્યાં તેમણે ઇ કાર્ટમાં બેઠીને મહાલાક લોકના ભ્રમણ કર્યુ હતુ. આ દરમિયાન અજીત ડોભાલ ઉપર ડ્રોન કૈમરા ઉડતો નજર આવ્યો હતો. જને તેમની સુરક્ષામાં ચુક માનવામાં આવી છે .ે
જાણકારી અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના જેડ પ્લસ સુરક્ષા મળેલી છે. એજ કારણ છે કે, તેમની સરુક્ષા મળેલી છે જેથી તેમની સુરક્ષઆ ખાસ છ.ે તેમ છતા જ્યારે મહાલાક લોકમાં ભ્રમણ કરવા પહોચ્યા તો તેમના ઉપર સફદ રંગનો ડ્રોન ઉડતુ નજર આવ્યો હતો. હેલા તો તેના પર કોઇનું ધ્યાન નહી ગયુ પરંતુ જ્યારે એક યુવકે ડ્રોનને જોયુ તેનો વીડિયો બનાવી લીધો તો જ્યારે સુરક્ષાકર્મીઓને આ ઘટાક્રમની જાણ થઇ તો ભારે હડકમ મચી ગયો હતો. સુરક્ષા કર્મિઓએ ડ્રોન ઉડાવનાર યુવકની ધરપકડ કરી લીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બે દિવસની ઇંદોર ઉજ્જૈન પ્રવાસ પર હતા. જ્યાં પહેલા દિવસે તેમણે ભગવાન મહાકાલેશ્વરના દર્શન કરવા પહોચ્યા હતા. બીજા દિવસે તેમણે ભસ્મ આરતીમાં શઆમિલ થઇને ભગવાનની પુજા અર્ચના કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
