વાયુસેનાએ બચાવી લીધી પર્વતારોહીનો જીવ, લદ્દાખ બસ કેમ્પથી કર્યા એરલિફ્ટ
લદ્ધાખ બેસ કેમ્પથી એક પર્વતારોહીની ઘાયલ થવાની માહિતી ભારતીય વાયુ સેનાને મળી હતી. ઘટના રવિવાર છે. લેહના જનસંપર્ક અધિકારી પાસેથી માહિતી મળી હતી કે, આઇએએફની રેસ્ક્યુ ટીમ એક્ટિવ થઇ ગઇ છે. સમય રહેતા પર્વતારોહીને રેસ્ક્યુ કરીને જીવ બચાવી લેવામાં આવ્યો છે. વાયુસેનાનો વીડિયો સામે આવ્યો છે., જેમા વાયુસેનાના જવાન પર્વતારોહીને એરલીફ્ટ કરવા માટે હેલિકોપ્ટર તરફ લઇ જતા દેખાઇ રહ્યા છે.

વાયુસેનાના પર્વતારોહીનો આ વીડિયો રેસ્ક્યુ લદ્દાખમાં એમટી નન બેસ કેમ્પ પરથી કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ સફળ રહ્યુ હતુ. પર્વતારોહીને બચાવી લેવામાં આવ્યો છે. જનસંપર્ક અધિકારીનુ અલર્ટ મળ્યા બાદ ભારતીય વાયુસેનાની 114 હેલીકોપ્ટર એકમ ઘટના સ્થળે પહોચી ી અને પર્વતારોહીને એરલીફ્ટ કરી દિધી હતી. બાદમાં વાયુસેનાનુ્ ઓપરેશન સફળ થવા પર રેસ્ક્યુનો વીડિયો શેય કર્યો હતો.
પીઆરઓ લેહના બચાવ અધિકારીએ તસ્વીર શેયર કરી હતી. આ સાથે લખ્યુ,"ભારતીય વાયુ સેનાના 114 એચયૂ લેહે એક સાહસિક અભિયાનમાં માંફટ નૂન બેસ કેમ્પથી એક ઘાયલ પર્વતરોહીનુ સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.
#wecare
— PRO LEH (@prodefleh) August 13, 2023
114 HU #Leh of Indian Air Force successfully evacuated an injured mountaineer from Mt Nun Base Camp in a daring rescue op@lg_ladakh @DIPR_Leh @utladakhtourism @SpokespersonMoD pic.twitter.com/jgLEa0pSxw
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
