વેબસાઈટ હેક થયા બાદ હજુ પણ AIIMSની સેવાઓ પ્રભાવિત, હાલ તમામ સેવાઓ મેન્યુઅલ મોડ પર
હાલમાં જ એઈમ્સની વેબસાઈટ પર સાઈબર હુમલાના સમાચાર આવ્યા હતા. હુમલા બાદ હજુ પણ વેબસાઈટ શરૂ થઈ શકી નથી. મળતી વિગતો અનુસાર, AIIMS પ્રશાસને કહ્યું છે કે, ઈ-હોસ્પિટલનો ડેટા સર્વર પર પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે.
નવી દિલ્હી : હાલમાં જ એઈમ્સની વેબસાઈટ પર સાઈબર હુમલાના સમાચાર આવ્યા હતા. હુમલા બાદ હજુ પણ વેબસાઈટ શરૂ થઈ શકી નથી. મળતી વિગતો અનુસાર, AIIMS પ્રશાસને કહ્યું છે કે, ઈ-હોસ્પિટલનો ડેટા સર્વર પર પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. સેવાઓ પુનઃસ્થાપિત થાય તે પહેલા નેટવર્કને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યું છે.

એઈમ્સ ભારતની સૌથી મોટી હોસ્પિટલોમાંથી એક છે અને તેના સર્વર પર ઘણા મોટા લોકોની હેલ્થ વિગતો હોય છે ત્યારે હવે એઈમ્સ દ્વારા સર્વરને ક્લિયર કરવાની કામગીરી કરાઈ રહી છે. આ બાબતે મંગળવા પ્રશાસને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની સાયબર સુરક્ષા સંબંધિત ચિંતાઓ અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. AIIMS પ્રશાસને કહ્યું કે, ઈ-હોસ્પિટલનો ડેટા સર્વર પર પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. સેવાઓ પુનઃસ્થાપિત થાય તે પહેલા નેટવર્કને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યું છે.
દર્દીઓ અને તેમની સાથેના સંબંધીઓને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ મુદ્દે AIIMS દ્વારા જણાવાયુ છે કે, ઓનલાઈન સિસ્ટમ કેટલાક સમયથી ખોરવાઈ ગઈ હોવા છતાં આ સમયગાળા દરમિયાન કોઈપણ સેવા બંધ કરવામાં આવશે નહીં. હૉસ્પિટલની સેવાઓ મેન્યુઅલ મોડ પર ચાલુ રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
