સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા કોંગ્રેસના મોટા નેતા, અધ્યક્ષ પદ માટે આમનું નામ ફાઈનલ!
સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા કોંગ્રેસના મોટા નેતા, અધ્યક્ષ પદ માટે આમનું નામ ફાઈનલ!
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષના નામનું શનિવારે એલાન થઈ શકે છે. મુકુલ વાસનિકને નવા અધ્યક્ષ બનશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જાણકારી મુજબ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકથી પહેલા અધ્યક્ષના નામ પર સહમતિ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, એકે એન્ટની અને કેસી વેણુગોપાલે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. ત્રણેય નેતા શુક્રવારે બપોરે સોનિયા ગાંધીના ઘરે પહોંચ્યા અને બેઠક કરી.

લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. થોડા સમય સુધી પાર્ટી નેતા રાહુલને મનાવવાની કોશિશ કરતા રહ્યા. રાહુલે પદ પર રહેવાનો ઈનકાર કરી દીધા બાદ પાર્ટીને અધ્યક્ષની તલાશ છે. ગત કેટલાક દિવસોમાં સતત અલગ-અલગ નામ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે સામે આવતા રહ્યાં. માનવામાં આવી રહ્યું છે કે શનિવારે બેઠક બાદ આના પરથી પડદો હટી જશે.
શનિવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક છે, જેમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે. મુકુલ વાસનિકનું નામ આગળ માનવામાં આવી રહ્યું છે. વાસનિક પુરાને કોંગ્રેસી છે અને તેમની મહારાષ્ટ્રના મોટા દલિત નેતાઓમાં ગણતરી થાય છે. મુકુલ વાસનિક મનમોહન સરકારમાં મંત્રી પણ રહેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
