ઑસ્કર જીત્યા બાદ રાજામૌલીએ રાખી પાર્ટી, રામ ચરણ સમગ્ર ટીમ સાથે આવી રીતે કરી મસ્તી
એસએસ રાજામૌલીએ ઓસ્કર જીત્યા બાદ પોતાના લોસ એજેન્સ ખાતે આવેલા ઘરે સમગ્ર ટીમને આમંત્રણ આપીને પાર્ટી આપી હતી.
ઑસ્કર એવૉર્ડ સેરેમની બાદ સામાન્ય રીતે ઉત્સાહનો માહોલ હોય છે. તેવી જ રીતે આરઆરઆર ની ટીમે સોમવારે નિર્દેશક એસએસ રાજામૌલીના લોસ એજેલિસ સ્થિત ઘર પર કરી હતી. 95માં ઓસ્કર પુરસ્કાર પ્રસ્તુતિઓમાં પોતાની જીત પર આરઆરઆરની ટીમે ખુબ જ ઉત્સાહીત થઇને ઉજવણી કરી હતી. કાર્યક્રમ બાદ ટીમ તસવીર અને વીડિયો લેતા જોવા મળ્યા રતા. જે એક પલ માટે હસવાની રોકી નથી શક્તા.

અભિનેતા રામ ચરણની પત્ની ઉપાસનાએ ઇવેન્ટ બાદની પાર્ટીમાં થોડા પળોને શેયર કરવા માટે સોશિયલ મીડિયા હેંડલનો સાહારો લીધો હતો. કહેવાની જરૂર નથી. આરઆરઆરના પ્રશંકો દ્વારા તસવીરો અને વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
વીડિયોમાંથી એક વીડિયોમાં કીરાવની પીયાનો વગાડતા જોવા મળી રહ્યા છે. જેમા કલાકાર અને કલાકારો અને અન્ય ઉત્સાહથી સાંભળી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં અભિનેતા રામ ચરણ ઓસ્કર અને અન્ય તમામ પુરસ્કારો સાથે પોઝ આપી રહ્યો છે. જે આરઆરઆરે અત્યાર સુધીમાં જીત્યા છે.
Here's how Team #RRR celebrated #Oscar win. #NaatuNaatu #RamCharan #JrNTR #SSRajamouli #Oscars pic.twitter.com/SPY7scyhKi
— Indian Express Entertainment (@ieEntertainment) March 13, 2023
કુલ મળીને, ઓસ્કર મહાન ભારતીય સિનેમાઇ યાત્રાની પરાકાષ્ઠા છે. જે લગભગ એક વર્ષ પહેલા 24 માર્ચનારોજ શાંનદાર બોક્સ ઓફિસ પ્રદર્શન સાથે શરુ થઇ હતી. જેણે ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર જીત્યો હતો. અને 13 માર્ચે ઓસ્કર સાથે માટા ઉત્સાહ સાથે સમાપ્ત થયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
