સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
તિરુવનંતપુરમ, 30 સપ્ટેમ્બર : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા જણાવ્યું કે તેમના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓએ હાશિયામાં ધકેલાયેલા લાખો લોકોને મદદ પહોંચાડાઇ છે.
સોનિયાએ અત્રેથી લગભગ 30 કિલોમીટર દૂર નૈયર બાંધ પર એક કાર્યક્રમમાં કહ્યું કે છેવાડાના લોકોએ દરેક પ્રકારના ભેદભાવનો સામનો કર્યો છે. વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારે પોતાની મહત્વકાક્ષી યોજનાઓથી કરોડો લોકોનું સ્તર ઉપર ઉઠાવ્યું છે. દોષી નેતાઓને બચાવનારા વટહુકમ પર રાહુલ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીથી આવેલ રાજનૈતિક ભૂકંપની વચ્ચે આ ટિપ્પણીઓ કરવામાં આવી. કોંગ્રેસ ઉપાધ્યક્ષે આ વટહુકમને 'સંપૂર્ણરીતે બકવાસ' અને 'તેને ફાડીને ફેંકી દેવા'ની વાત કહી હતી.
સોનિયાએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા સમાવેશી વિકાસના ગાંધીવાદી સિદ્ધાંતની સાથે ઊભી છે, અને પાર્ટી આ અવધારણાના આધાર પર સમાજના બધા જ વર્ગના લોકો માટેના વિકાસ માટે પ્રયત્ન ચાલુ રાખીશું.
તેમણે રાજીવ ગાંધી વિકાસ અધ્યયન સંસ્થાન સાથે સંબંધ શોધ સાથે પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદઘાટન કર્યા બાદ આ વાત કહી. આની સ્થાપના કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષે એ વાતનો ઉલ્લેખ કર્યો કે સમાજના છેવાડાના લોકોનું લિંગ, જાતિ અને વર્ગના આધાર પર ભેદભાવ દેશ માટે હજી સુધી સમસ્યા બની રહ્યો છે. તેમણે નીતિઓ ઘડનારાઓને આવી બદી દૂર કરીને તેને નીતિઓ અને કાર્યક્રમ બનાવવાની અપીલ કરી.
તેમણે જણાવ્યું કે કેન્દ્રની યુપીએ સરકાર અને કેરળની યૂડીએફ સરકાર, બંને સરકાર ગાંધીવાદી સિદ્ધાંતો અંતર્ગત સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવા અને ગરીબો અને દબાયેલા લોકોનું સ્તર ઉપર લાવવા માટે પ્રતિબદ્ધ છે.
સોનિયા ગાંધીનો દક્ષિણ ભારત પ્રવાસે આવી કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આર.કે શંકરના પૂતળાનું અનાવરણ કર્યું હતું. જુઓ તસવીરોમાં....

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા જણાવ્યું કે તેમના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓએ હાશિયામાં ધકેલાયેલા લાખો લોકોને મદદ પહોંચાડાઇ છે.

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા જણાવ્યું કે તેમના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓએ હાશિયામાં ધકેલાયેલા લાખો લોકોને મદદ પહોંચાડાઇ છે. સોનિયાએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા સમાવેશી વિકાસના ગાંધીવાદી સિદ્ધાંતની સાથે ઊભી છે, અને પાર્ટી આ અવધારણાના આધાર પર સમાજના બધા જ વર્ગના લોકો માટેના વિકાસ માટે પ્રયત્ન ચાલુ રાખીશું.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications