દિલ્લીમાં ફરીથી વીજળી મુદ્દે આપ-કેન્દ્ર વચ્ચે ફરીથી વિવાદ, AAP મંત્રી આતિશીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા
દિલ્હીમાં વધુ એક વખત આમ આદમી પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચે બબાલ સામે આવી છે. હવે વીજળીના ભાવને લઈને આમ આદમી પાર્ટી કેન્દ્ર પર પ્રહાર કરી રહી છે.
દિલ્હીમાં વીજળીના ભાવ વધારા માટે વીજળી નિયમનકારે વિતરણ કંપનીઓને વીજળીના દરો વધારવાની મંજૂરી આપી છે. આ મુદ્દે દિલ્હી સરકાર જણાવી રહી છે કે આનાથી ગ્રાહકોને કોઈ અસર થશે નહીં.

વીજળીના ભાવ વધારાનું આ પગલું કંપનીઓ દ્વારા વીજળીના દરમાં વધારાની માગણી કરતી અરજી દાખલ કર્યા પછી લેવામાં આવ્યું છે. હવે આ મુદ્દે દિલ્હી સરકારના મંત્રી આતિષીએ કેન્દ્ર સરકારને નિશાને લીધી છે.
મીડિયા સાથે વાત કરતા આતિષીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના ગેરવહીવટ અને કોલ બ્લોકના વધતા દરોને કારણે દિલ્હીમાં વીજળીના દરો વધી રહ્યા છે. ભારતમાં કોલસાની ખાણોની કોઈ અછત નથી, તો પછી કોલસાની ખાણોની કિંમત કેમ વધી રહી છે. શા માટે પાવર જનરેટ કરતી કંપનીઓને ઊંચા દરે કોલસો ખરીદવાની ફરજ પડી રહી છે?
અહીં મંત્રીએ દિલ્હીના લોકોને આશ્વાસન આપ્યું કે દિલ્હીમાં લોકોને ઝીરો બિલ મળે છે. તેમનું કોઈ બિલ આવતું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
