Satyendra Jain Video:: ફીઝિયોથેરાપિસ્ટ નહી પણ 'રેપિસ્ટ' હતો સત્યેન્દ્ર જૈનને મસાજ આપનાર
તિહાડ જેલમાં બંદી દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન જે વ્યક્તિ પાસે પોતાનો મસાજ કરાવી રહ્યા હતા. તે કોઇ ફીજિયોથેરાપિસ્ટ નહી પરંતુ રેપિસ્ટ હતા. ન્યુઝ એજેન્સી ANI એ તિહાડના ઓફિસિયલ સૂત્રોના માધ્યપથી જણાવ્યુ હતુ કે, સત
તિહાડ જેલમાં બંદી દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન જે વ્યક્તિ પાસે પોતાનો મસાજ કરાવી રહ્યા હતા. તે કોઇ ફીજિયોથેરાપિસ્ટ નહી પરંતુ રેપિસ્ટ હતા. ન્યુઝ એજેન્સી ANI એ તિહાડના ઓફિસિયલ સૂત્રોના માધ્યપથી જણાવ્યુ હતુ કે, સત્યેન્દ્ર જૈનને મસાજ આપનાર વ્યક્તિ પોસ્કો એક્ટમાં બંદ છે. તેને એક વર્ષ પહેલા પકડવમાં આવ્યો હતો. તે ફિઝિયોથેરાપિસ્ટ નથી દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનો જેલમાં મસાજ કરાવતો વિડીયો બહાર આવ્યા બાદ ભાજપે આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવીલ પર સવાલ ઉઠાવ્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, જૈનની તબિયત સારી નતી અને તેને ફીઝિયોથેરાપી આપવામાં આવી રહી છે.

દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તરંત જ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહ્યુ કે, સત્યેન્દ્ર જૈન બીમાર છે અને ડોક્ટરની સલાહપર ફિઝિયોથેરાપી લઇ રહ્યા છે. તેમણે જૈનની બિમારીને સર્મજનક ગણાવતા ભાજપ પર વીડિયો કરાવાનો આરોપ લગાવ્ય ોછે. સિસોદિયાના નિવેદન બાદ ઇન્ડિયા એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટે વિરોધ કર્યો હતો. એસોસિએશનના અધ્યક્ષે કહ્યુ કે, "પ્રોફેસર તરીકે કહી શકુ કે, વીડિયોમાં જે સમાજ આપવામાં આવી રહ્યો છે. તે ફીઝિયોથેરાપિસ્ટ નથી. દેશભરમાં કોઇ ફીઝિયોથેરાપિસ્ટ જેલમાં છે. પરંતુ આ થેરાપીને અપનાીત કરવાની રીત છે. અમે આ પ્રકારની મસાજને ફીઝિયોથેરાપી કહેવાનો વિરોધ કરીએ છીએ. તેના માટે જવાબદાર મંત્રીએ માફી માગવી જોઇએ.
ન્યઝ એજેન્સીએ મંગળવારે દાવો કર્યો હતો કે, તિહાડ જેલમાં ઓફિસિયલ સૂત્રોના માધ્યથી ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, સત્યેન્દ્ર જૈનનો સમાજ કરનાર વ્યક્તી પોસ્કો એક્ટમાં બંદ છે. તેને એક વર્ષ પહેલા પકડવામાં આવ્યો છે. તે કોઇ ફીજિયોથેરાપિસ્ટ નથી. ખબર સામે આવ્યા બાદ ભાજપના પ્રવક્તા શહજાદ પુનાવાલાએ ટ્વીટ કર્યુ હતુ કે, "અચ્છા તો તે ફીઝિયોથેરાપીસ્ટ નહોતો." સત્યેન્દ્ર જૈન મસાજ આપનાર રેપિસ્ટ હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
