પતિએ બનાવી બ્લૂ ફિલ્મ, ભાજપના સંસદ શકના ઘેરામાં
ફતેપુર, 10 જુલાઇ: એક કિસ્સાને લઇને ભાજપાની બેઠકમાં તે સમયે હંગામો મચી ગયો, જ્યારે ભાજપા મહિલા મોરચાની પ્રદેશ અધ્યક્ષ કમલાવતી સિંહને ભરસભામાં એક મહિલા ડૉક્ટરના સસરાએ આવીને આકરી ટીકા કરવાનું શરૂ કરી દિધુ અને કહ્યું કે પૂર્વ સાંસદ અશોક પટેલે તેનું ઘર બરબાદ કરી દિધું છે. આખી ઘટના કંઇક આ પ્રકારે છે જ્યારે એક મહિલા ડૉક્ટરે પોતાના પર પતિ પર બ્લૂ ફિલ્મ બનાવવાનો આરોપ લગાવ્યો અને ધમકી આપી દિધી કે તે પોતાની પતિની ગંદી કરતૂતોને સાર્વજનિક કરી દેશે.
મહિલા ડૉક્ટરના સસરાએ પૂર્વ સાંસદ અશોક પટેલ પર આરોપ લગાવ્યો છે કે તેમના જ ઇશારા પર તેમની પુત્રવધૂએ પરિવાર પર દહેજનો કેસ નોંધાવ્યો છે. આ મુદ્દે ભાજપા મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે આ ઘટના પર તે પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપાઇ સાથે વાત કરશે. આ મુદ્દે અશોક પટેલનું કહેવું છે કે મહિલા ડૉક્ટર પહેલાં તેમની હોસ્પિટલમાં કામ કરતી હતી પરંતુ તેના પતિના કિસ્સા અંગે જાણ થતાં તેને હોસ્પિટલમાંથી કાઢી મુકવામાં આવી હતી.

મહિલા ડૉક્ટરના સસરાએ અશોક પટેલના ચરિત્ર પર પણ સવાલ ઉઠાવ્યા છે. આ મુદ્દે ડૉક્ટર અશોક પટેલનું કહેવું છે કે મહિલા ડૉક્ટર તેની પુત્રી જેવી છે. આ પ્રકારની હરકતો તેમની પાર્ટીમાંથી ટિકીટ કપાવવા માટે કરવામાં આવી રહી છે. ભાજપા બેઠકમાં કમલાવતી સિંહ, દિલ્હી રેલીની સમીક્ષા કરી રહી હતી. બેઠકમાં ધારાસભ્ય કૃષ્ણા પાસવાન, પાર્ટી જિલાધ્યક્ષ રણવેંન્દ્ર પ્રતાપ પણ હાજર હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
