Rampur News: 'સદ્દામ અને તાલિબાની રાજ ખત્મ', રામપુરમાં અખિલેશ-આજમ ખાનના શિલાપટ પર હથોડો ચલાવ્યો
UP News: રામપુરમાં આજમ ખાન અને અખિલેશ યાદવના વિરોધમાં બાપુ મોલના ઉદ્ધઘાટના શિલાપટ પર એક શખ્સે હથોડા ચલાવ્યો છે. શિલાપટ પર અખિલેશ અને આઝમ ખાનનું નામ લખ્યુ હતુ.
ઉત્તર પ્રદેશના રામપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છએ. રામપુરમાં આજમ ખાન અને અખિલેશ યાદવના વિરોધમાં ખિલેશ ભારતીય મુસ્લીમ મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ફરહત અલી ખાને કમર્શિયલ બાપુ મોલમા લાગેલી અકિલેશ યાદવ અને આજમ ખઆનની શિલાને હથોડી દ્વારા તોડી નાખી હતી. આ ઘટના બાદ વીડિયોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેવી પ્રસાશનને તેની માહિતી મળતા જ તે ઘટના સ્થળે પહોચી ગયા હતા. પોલીસે નગર પાલિકાના બાબૂ મુજફ્ફર હુસૈન ખાનની ફરીયાદ પર ફરહત અલી ખાન વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ફરહત અલી ખઆન પર સાર્વજનીક સંપત્તીને નુક્સાન પહોચાડવાનો આરોપ છે.

શિલાપટ તોડનાર શખ્સ ફરહત અલી ખાને કહ્યુ કે, જે વ્યક્તિને વોટ આપવાનો અધિકાર જ નથી રહ્યો તેના નામની શિલા પણ ના રાખવી જોઇએ. તેમણે કહ્યુ કે, સદ્દામ અને તાલિબાન રાજ હવે ખતમ થઇ ચૂક્યુ છે. હવે રાષ્ટ્રવાદ રાજ છે. હવે તે મુસલમાન જ હિન્દુસ્તાનમાંર રહેશે જે રાષ્ટ્રવાદી વિચારધારના છે. મારામાં હિમત હતી તો શિલાપટ તોડી દેખાડી છે. અમે આજમ ખાન નામની તખ્તી આ જિલ્લમાં નહી રહેવા દઇએ.
आजम खान का बापू मॉल पर लगा शिलापट तोड़ा
— Äbhï$hëk Güptä (@mind_kracker) February 19, 2023
मुस्लिम महासंघ ने कहा- रामपुर से नामों निशान मिटा देंगे
रामपुर पुलिस ने हिरासत में लिया pic.twitter.com/31MSHLC0wC
ફરહત અલી ખઆને કહ્યુ કે, શિલાપટ પર આજમ ખાન સિવાય બીજુ નામ છે અખિલેશ યાદવ તેની સાથે અણારે કોઇ મતલબ નથી. તેમણે જિલ્લા પ્રશાસનને વિવંતી કરી છે કે, આજમ ખાનની જ્યાં પણ શિલા લાગેલી છે. તેને જિલ્લામાથી હટાવી દેવામાં આવે જો નહી હટાવામાં આવે તો તે ખુદ તેને તોડી પાડશે.
આના પર પોલીસે અધિક્ષક ડો. સંસાર સિહે કહ્યુ કે, રામપુર શહરમાં બાપુ મોલ એક કમર્શિયલ મોલ છે. તેનું ઉદ્ધઘાટન તત્કાલીને મુખ્યમંત્રી અખિલેશ યાદવે કર્યુ હતુ. તેથી શિલા પર તત્કાલિન મુખ્યમત્રી અખિલેશ યાદવ અને તેમની સાથે પૂર્વ સાસંદ આજમ ખાનનું નામ લખ્યુ છે. તેને ફરહત અલી ખાન દ્વારા હથોડો મારીને તોડી પાડી હોવાની માહીતી મળી હતી. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. અને સાર્વજનીક સંપત્તિને નુક્સાન પહોચાડવાનુ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
बापू मॉल पर फरहत अली खां द्वारा शिलालेख तोड़ने के संबंध में अपर पुलिस अधीक्षक, रामपुर द्वारा दी गई बाइट pic.twitter.com/cxRGBMbfrm
— Rampur police (@rampurpolice) February 19, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
