ઝારખંડમાં બોકારીમાં ટળી મોટી રેલ દુર્ઘટના, છેલ્લી ઘડીએ ડ્રાઇેલ મારી બ્રેક
ઝારખંડના બોકારોમાં મોટી રેલ દુર્ઘટના ટળી હતી. સંથલડીહમાં રેલવે કોસિગના ગેટ પર ટ્રેકટ્ર ટ્રોલી રેલવે ટ્રેક અને ગેટ વચ્ચે ફસાય હતી. આ દરમિયાન નિવી દિલ્હીથી ભૂવનેશ્વર રાજધાની એક્સપ્રેસ અંહિયાથી ગુજરી રહી હતી. પરંતુ ટ્રેનના ડ્રાઇવરે બ્રેક લગાવી દિધી હતી. ટ્રેનને રોકી દિધી હતી. જેથી મોટી રેલ દુર્ઘટના ટળી હતી.

જાણવા મળતી મહિતી અનુસાર બોકારોના ભઓજુડીહ રેલવે સ્ટેશન પાસે સ્થિત રેલવે ક્રોસિગ પાસે રેલવે ટ્રેક પર ટ્રેક્ટર ફસાય ગયુ હતુ. સાઉથ ઇસ્ટર્ન રેલવે આદરા ડિવિજનના ડીઆરએમ મનીષ કુમારે જણાવ્યુ કે ડ્રાઇવરે સમય રહેતા બ્રેક લગાવી દિધી હતી. જેના લીધે ટ્રેન રોકાઇ ગઇ હતી. મોટી દુર્ઘટના ટળી હતી.
મનીષ કુમારે કહ્યુ ક તે ઘટના મંગળવારે સાંજે 5 વાગે બની હતી. જેના લીધે ટ્રેન 45 મીનિટ લેટ થઇ ગઇ હતી. ટ્રેક્ટરને સીઝ કરી લેવામાં આવ્યુ છે. અને ટ્રેક્ટર ડ્રાઇવર વિરુદ્ધ એફઆઇઆઇર દાખલ કરવામાં આવી છે. તે ગેટમેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ટ્રેકટરનો માલિક ત્યાંથી ફરરા થઇ ગયો છે.












Click it and Unblock the Notifications
