Weather: ભારે વરસાદને લઇને તમિલનાડૂના 5 જિલ્લામાં સ્કુલ બંધ
તમિલનાડૂના ચેન્નઇ સહિત ઘણા વિસ્તારોમા આજે ભારે વરસાદ જોવા મળી હતી. જેના લીધે રાજ્ય સરકારે આજે ચેન્નઇ કોચિપુરમ, ચેગલપટ્ટુ, તિરુવલ્લુર અને રાનીપેટ જિલ્લામાં સ્કુલમાં આજે રજાની જાહેરાત કરવામાં આવી છે.

મૌસમ વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે, ચૈન્નઇમાં આખી રાત ભારે વરસાદ જોવા મળી હતી. મીનાંબક્કમમાં રવિવારની સવારે 8:30 વાગ્યે સોમવારે સવારે સવારે 5:30 વાગ્ય સુધી 137.6 મિલિમિટર વરસાદ નોધવામાં આવ્યો છે.
તારામણી અે નંદનમમાં 12 મીલિમીટરનો વરસાદ થયો છે. જ્યારે ચેંબરમબક્કમમાં 11 સેન્ટીમીટર વરસાદ નોધવામાં આવ્યો છે. મૌસમ વિભાગ અનુસાર તમીલનાડુ, પોડુચેરી અને કરાઇકલમ સોમવારે ઘણી જગ્યાએ વરસાદ જોવા મળી શકે છે.
મૌસમ વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે, હજી પણ સંભાવના છે કે, 13 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. મંગળવારથી ગુરવાર વચ્ચે સામાન્યથી વધારે વરસાદ થઇ શકે છે.
કંચિપુરમ, ચેંગલમપટ્ટુ, તિરુવન્નમલાઇ, કલ્લાકુરિચી, વિલુપુરમ, કડલોર, માયિલાદુધુરુર્ઇ, નાગપુટ્ટિમ, થિરુવરુર, ત્રિચી, અરિયાલુર, પેરંબલુરમાં ભારે વરસાદ જોવા મળી રહી છે. જ્યારે પોડુચેરી અને કરાઇકલ વિસ્તારમાં તેજ વરસાદની સંભાવના છે.
દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભવાના છે. ચક્રવાતના લીધે ગુજરાત અે રાજસ્થાનમાં ભારે વરસાદ થઇ રહી છે. જોકે માનવામાં આવી રહ્યુ છે કે, લેન્ડ ફોલ પાદ ચક્રવાત રાજસ્થાન તરફ જતુ રહ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
