90 ટકા ભારતીય મૂર્ખ હોય છે : માર્કન્ડેય કાત્જુ

તેમને એક સેમિનારમાં કહ્યું હતું કે 'હુ કહી શકું છે નેવુ ટકા ભારતીય મૂર્ખ હોય છે. તમારા લોકોના મગજમાં ભેજુ હોતુ નથી. તમને સરળતાથી ઉશ્કેરી શકાય છે. તેમને કહ્યું હતું કે દિલ્હીમાં ફક્ત 2000 રૂપિયા માટે કોમી હુલ્લડો ભડકાવી શકાય છે. તેમને કહ્યું હતું કે તમારે ફક્ત એટલું જ કામ કરવાનું છે કે કોઇ પૂજા સ્થાને અસન્માન બતાવતાં કોઇ તોફાનીભર્યું કામ કરી દો અને લોકો એકબીજા સાથે ઝઘડવાનું શરૂ કરી દે છે.
માર્કન્ડેય કાત્જુએ કહ્યું હતું કે તમે ગાંડા જેમ અંદરો અંદર ઝઘડવા લાગશો અને તે વાતને સમજશો નહી કે આની પાછળ કેટલાક ભડાકવનાર લોકો છે. 1857 પહેલાં દેશમાં કોઇ સાંપ્રદાયિકતા ન હતી પરંતુ આકે સ્થિતી બદલાઇ ગઇ છે. આજે 80 ટકા હિન્દુ સાંપ્રદાયિક છે અને 80 ટકા મુસ્લિમ સાંપ્રદાયિક છે.
હું તમને જણાવી દઉં કે આ કડવી સચ્ચાઇ છે. આવું કેવી રીતે બન્યું 150 વર્ષોમાં તમે લોકો આગળ વધવાને બદલે પાછળ ચાલ્યાં ગયા કારણ કે અંગ્રેજ તમારી અંદર જેર રેડી રહ્યાં છે. માર્કન્ડેય કાત્જુએ કહ્યું હતું કે 1857 બાદ લંડનથી આવનારી નીતિ આવી હતી કે આ દેશ પર નિયંત્રણ રાખવું જરૂરી છે માટે હિન્દુ અને મુસ્લિમ અંદરો અંદર ઝઘડતા રહે.
તેમને કહ્યું હતું કે દુષ્પ્રચાર ચાલી છે કે હિન્દી હિન્દુઓની ભાષા છે અને ઉર્દૂ મુસ્લિમોની. આપણા પૂર્વજોએ પણ ઉર્દૂ ભણ્યાં હતા પરંતુ તમને મૂર્ખ બનાવવા સરળ છે. તમે મૂર્ખ છો માટે તમને સરળતાથી મૂર્ખ બનાવી શકાય. માર્કન્ડેય કાત્જુએ કહ્યું હતું કે આ કડવી વાતો કહી રહ્યો છું કે ભારતીય આ રમતને સમજે અને મૂર્ખ ન બને.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
