Opreration Dost: તૂર્કી અને સીરિયા મોત સામે જંગ જીતી રહેલી જીંદગી,, 7 ઓપરેશન દોસ્ત વિમાન રવાના
સીરિયા તૂર્કીમાં ભીષણ તબાહી બાદ રાહત સમાગ્રી બચાવ કાર્ય ઝડપી આગળ વધારમાં આવી રહ્યુ છે. ભારતથી રાહત સામાગ્રી સાથે બચાવ દળને લઇને 7 વિમાન રવાના કરવામાં આવ્યુ હતુ.
તૂર્કિ અને સીરિયામાં વિનાશકારી ભૂંકપ બાદ મોતની સખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે .દુનિયાભારમાથી રાહત સામગ્રી અને જેજેન્સીઓ લોકોને લોોકોને સોધવાનું ામ કરી રહ્યા છે. તો ભારત તરફથી તૂર્કી અને સીરિયાની મદદ કરવાનું ચાલી છે.ે શનિવારે રાતે ઓપરશને દોસ્તનો સાતમું વિમાન ગાજિયાબાદથી હિંડન એયરબેસથી રવાના થયુ હતુ .વિમાનમાં રાહત અને સમાગ્રી સિવાય ભૂકંપ પ્રભાવીત દેશની મદદ માટે બીજી ઘણી સામાગ્રી પણ મોકલવામાં આવી છે .ઉડાન સાથે રાહત સામાગ્રી, આરોગ્યની સામાગ્રી અે મહત્વની સાર સંભાળ માટે આરોગ્યના ઉપકરણો અને ઘણી અન્યુ પ્રકારની બહત્વની વસ્તુઓ ઉપલ્ધ કરવામાં આવી છે.

વિદેશ મંત્લાલયએ જણાવયુ હતુ કેે ઓપરેશન દોસ્ત વિણાનની સાતમી ઉડાનમાં 35 ટન કરતા રાહત સામગ્રી લૌડ કરવામાં આવી છે. જેમા 23 ટન કરતા વધારે સીરિયા માટે અે લગભગ 12 ટન તૂર્કી માટે મોકલવામાં આવ્યો છે. િમાન IAF-C17 શનિવારે સાંજે સીરિયા અે તૂર્કીને ભૂકંપ રાહત સામગ્રી અને ઉપકરણ મોકલવામાં આવી.આ ફ્લાઇટ દમિશ્ક તરફ જઇ રહી છે. અને આ રાહત સામગ્રી ઉતર્યા બાદ બાદમાં અદાના માટે રવાના થશે.
ગાજિયાબાદથી હિડન એરયબેસથી સીરિયા અને તૂર્કી માટે રવાના ઓપરેશન દોસ્તનું 7 મુ વિમાન રાહત સામ્ગ્રી ચિકિત્સા હાયતા , આપાતકાલીન અને મહત્વના વસ્તુઓ જેવી કે, આરોગ્ય માટે દવા અને અ્ન્યુ ઉપકરણ અને જરૂરી વસ્તાઓ મોકલવામાં આવી એ .વિદેશ મંત્રાલય તરપથી તૂર્કી અને સીરિયા માટે જનાર સામાગ્રીમાં આર્મી ફીલ્ડ હોસ્પીલટ અને એનડીઆરએફ ટીમની આરપૂર્તી ઇસીજી, રોગી મોનિટર, એનેસ્થિસિયા મશીન, સિરિજ પર ગ્લૂકોમીટર જેવી વસ્તુઓ ઉપરાંત, ધાબળા અને અન્ય રાહત સામાગ્રી લોડ કરવામાં આવી છે. સીરિયા માટે મોકલવામાં આવેલ સહાયતામાં રૂલિપિંગ મૈટ જેનસેટ, સોલર લૈપ, તિસ્પાલ, ધાબળા જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ અને દવાઓ અને રાહત સમાગ્રી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
