આઝમગઢમાં 6 વર્ષની માસૂમ સાથે મદરેસામાં રેપ, કેસ નોંધાયો
ઉત્તરપ્રદેશના આઝમગઢમાં ફક્ત 6 વર્ષની માસૂમ સાથે મદરેસામાં રેપનો મામલો સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર અલીગઢના મેહનગર ચોકી ક્ષેત્રમાં એક મદરેસામાં માસૂમ સાથે એક યુવકે રેપ કર્યો છે.
ઉત્તરપ્રદેશના આઝમગઢમાં ફક્ત 6 વર્ષની માસૂમ સાથે મદરેસામાં રેપનો મામલો સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર અલીગઢના મેહનગર ચોકી ક્ષેત્રમાં એક મદરેસામાં માસૂમ સાથે એક યુવકે રેપ કર્યો છે. આ ઘટના સામે આવ્યા પછી બે સંપ્રદાયો વચ્ચે આ મામલાને લઈને ઘણો તણાવ જોવા મળી રહ્યો છે. ગુસ્સે થયેલા લોકોએ મદરેસા પાસે બનેલી એક ઝૂંપડીમાં આગ લગાવવાની પણ કોશિશ કરી. આખા મામલે ફરિયાદ મળ્યા પછી પોલીસે કેસ નોંધી લીધો છે અને આરોપીની શોધ કરી રહી છે.

આ ઘટના વિશે પોલીસ અધિક્ષક કમલેશ પ્રસાદ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે દુરાચારનું કૃત્ય સામે આવ્યું છે, જેમાં મદરેસાના મેનેજર હૈદરના દીકરા પાર આઇપીસી ધારા 376, પોસ્કો એક્ટ, અને એસસી/એસટી એક્ટ હેઠળ મામલો નોંધી લેવામાં આવ્યો છે. જયારે માસૂમની ગંભીર હાલત જોતા તેને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેનો ઉપચાર ચાલી રહ્યો છે. આ મામલે આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ખુબ જ જલ્દી આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.
આ પણ વાંચો: રેપ પીડિતા અને આરોપીને જીવતા સળગાવી દો: પંચાયતનો નિર્ણય
કમલેશ પ્રસાદ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘટના પછી ગુસ્સે થયેલા ગ્રામીણો ઘ્વારા મદરેસાની આસપાસ તોડફોડ કરવામાં આવી. લોકોનો ગુસ્સો જોતા પોલીસે કેસ નોંધીને આરોપીને પકડવા માટે ઘણી જગ્યાઓ પર શોધખોળ શરુ કરી દીધી છે. પરંતુ હજુ સુધી આરોપીને પકડવામાં સફળતા નથી મળી. આપને જણાવી દઈએ કે આ પહેલા મેં મહિનામાં આઝમગઢના એક મદરેસામાં 16 વર્ષની એક વિધાર્થીની સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો.
આ પણ વાંચો: રેપ કેસ આરોપીની સંપત્તિ વેચીને પીડિતાને પૈસા આપવામાં આવશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
