જમ્મુ-કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં જૈશના 6 આતંકીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓને ઠાર કર્યા છે. તમામ આતંકીઓ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે આ બે એન્કાઉન્ટર અનંતનાગ અને કુલગામમાં થયા હતા. માર્ય
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓને ઠાર કર્યા છે. તમામ આતંકીઓ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે આ બે એન્કાઉન્ટર અનંતનાગ અને કુલગામમાં થયા હતા. માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે, જેમાંથી બે આતંકવાદીઓ પાકિસ્તાનના છે જ્યારે બે સ્થાનિક આતંકવાદી છે. બાકીના બે આતંકવાદીઓને ઓળખવાના પ્રયાસો ચાલુ છે. બુધવારે રાત્રે બંને એન્કાઉન્ટર શરૂ થયા હતા. આતંકીઓ પાસેથી એક એમ-4 અને બે એકે 47 રાઈફલ મળી આવી છે. હાલમાં સુરક્ષા જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
