55 વર્ષના દેવરે 65 વર્ષની ભાભી પર રેપ કર્યો, પહોંચી ગયો જેલ
55 વર્ષના દેવરે 65 વર્ષની ભાભી પર રેપ કર્યો, પહોંચી ગયો જેલ
પંજાબના બરનાલા જિલ્લેથી ભાભી- દેવરના સંબંધોને શર્મસાર કરી દેતો મામલો સામે આવ્યો છે, જ્યાં 55 વર્ષીય દેવરે 65 વર્ષની વૃદ્ધ ભાભીને પોતાની હવસનો શિકાર બનાવી છે. પોલીસે આરોપી દેવરની ધરપકડ કરી તેને જેલ ભેગો કરી દીધો છે. આ ઉપરાંત ગામના અન્ય ત્રણ લોકો પર પણ આ મહિલાએ રેપનો આરોપ લગાવ્યો હતો. પરંતુ તપાસ દરમિયાન આ ત્રણેય લોકો નિર્દોષ નીકળ્યા.

65 વર્ષીય ભાભી પર દુષ્કર્મ
બરનાલા જિલ્લાના ગામ સુખપુરા મૌડમાં એક દેવરે પોતાની ભાભી પર રેપ કર્યો. મહિલાએ ગામના જ અન્ય ત્રણ લોકો પર પણ બળાત્કારનો આરોપ લગાવ્યોહતો. પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે એ ત્રણેય આરોપી નિર્દોષ છે. આ મામલે એસએસપી બરનાલાએ સીઆઇ સ્ટાફ, ડીએસપી, મહિલા ઈન્સપેક્ટરની એક ટીમ બનાવી તપાસના આદેશ આપ્યા હતા, જેમાં ત્રણેય આરોપી નિર્દોષ નીકળ્યા, જ્યારે મહિલાનો દેવર દોષી નીકળ્યો જેને જેલ મોકલી દીધો.

દેવરની સંચોવણી
એસએચઓ અજૈબ સિંહનું કહેવું છે કે 10મેના રોજ શહના પોલીસસ્ટેશને પીડિત વૃદ્ધ મહિલાએ પોતાના દેવર સાથે ગામના ત્રણ શખ્સો પર રેપનો આરોપ લગાવ્યો હતો. પરંતુ ગામના ત્રણ આરોપીઓએ એસએસપી બરનાલાને આ મામલે ફરીથી તપાસ કરવાની અપીલ કરી હતી.

પોલીસે આરોપીને જેલ મોકલ્યો
જે બાદ ઉચ્ચાધિકારીએ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી અને SITએ મામલાની ગંભીરતાથી તપાસ બાદ રિપોર્ટ એસએસપી બરનાલાને સોંપ્યો. જેમાં મહિલાના દેવર લવપ્રીત સિંહ દોષી નીકળ્યો. જ્યારે અન્ય ત્રણ આરોપીઓની આ મામલે કંઇ ભૂમિકા ના મળી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
