હૈદરાબાદમાં વેલેન્ટાઇન ડેનો વિરોધ કરી રહેલા બજરંગદળના 50 કાર્યકરોની અટકાયત
હૈદરાબાદ, 14 ફેબ્રુઆરી : હૈદરાબાદમાં વેલેન્ટાઇન ડેની ઉજવણીનો વિરોધ કરી રહેલા બજરંગ દળના 50 કાર્યકરોની શહેર પોલીસે અટકાયત કરી છે. બજરંગ દળના કાર્યકરો વેલેન્ટાઇન ડેના કાર્ડ સળગાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
મહત્વની બાબત એ છે કે બજરંગદળના કાર્યકરોએ કોઇ પ્રેમી યુગલોને આ દિવસે ઇજા પહોંચાડી હોવાના કોઇ અહેવાલો નથી. બજરંગ દળે વેલેન્ટાઇન ડેની ઉજવણીનો વિરોધ કરવાની આગોતરી જાહેરાત કરી હોવાથી પોલીસે સવારથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવીને વિરોધ પ્રદર્શન વકરે નહીં તેની તકેદારી રાખી હતી.

નોંધનીય છે કે હૈરબાદ પોલીસે કમિશ્નરે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા યુગલોના બળજબરી પૂર્વક લગ્ન કરાવી આપવા મુદ્દે હિન્દુવાદી સંગઠનોને ચેતવણી આપી હતી. હિન્દુ મહાસભાની હૈદરાબાદ શાખાએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા યુગલોના લગ્ન કરવી દેવાની ધમકી ઉચ્ચારી હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
