Telangana મુલુગુમાં મુત્યાલા ધારા ઝરના પાસે 40 કરતા વધારે પર્યટક ફસાયા, ઘટના સ્થળે NDRF ની ટીમ હાજર
બુધવારે તેલંગાણાના મુલુગુના વેકટપુરમ મંડલના વીરભદ્રવરમ ગામ પસે મુત્યુલધારા ઝરણાની આસપાસ ગાઢ જંગલમાં 40 લોકો કરતા વધારે પર્યટક ફંસાય ગયા હતા. રાહત અને બચાવની ટીમ ઘટના સ્થળે હાલર છે. પરંતુ ભારે વરસાદને કારણે બાધા ઉત્પન થઇ રહી છે.

મુખ્ય સડકથી લઇને કિલોમી્ટર દુર મુત્યલાધારા ઝરણા, ફક્ટ ટ્રેકટર કે અન્યુ ઉપયુક્ત વાહનો દ્વારા જ પહોચી શકાય છે. સૂત્રો પાસેથી મળતી મહિતી અનુસાર પર્યટક પોતાની પ્રાકૃતિક સંુદરતા માટે જાણીતા આ વિસ્તાર જોવા માટે ચાર કારમાં આવ્યા હતા .
ભારે વરસાદ બાદ તે લોકો ફસાય ગયા હતા. સ્થાનિક પોલીસ હવે તેમના બચાવ પ્રયાસોમાં લાગી છે. જો કે, જંગલમાં કઠીન વિસ્તાર અને યોગ્ય રસ્તાના અભાવના કારણે પ્રયાસોમાં વિધ્ન આવે છે. લગાતાર ભારે વરસાદે તેને વધારે કઠીન બનાવી દિધુ હતુ.
રિપોર્ટથી ખબર પડે છે કે, પર્યટક પર્યાપ્ત આશ્રયના અભાવમાં ઝરણા અને નદીની વચ્ચે ફસાય ગયા હતા. સ્થિતિ વધારે ખતરનાક થઇ ગઇ હતી. કેમ કે, તે ક્ષેત્ર જંગલી જાનવરોના ઘરના રુપમાં જણીતુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
