જમ્મુ કાશ્મીરમાં મહેસુસ થયા ભુકંપના ઝટકા, રિએક્ટર સ્કેલ પર 4.4ની તિવ્રતા
દેશના વિવિધ ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં હવે ભૂકંપના આંચકા અનુભવાયા છે. તે હેન્લીથી 332 કિ.મી. પૂર્વમાં ભૂકંપનું કેન્દ્ર હતું. જેની તીવ્રતા રિક્ટર સ્ટેલ પર 4.4 માપવામાં
દેશના વિવિધ ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં હવે ભૂકંપના આંચકા અનુભવાયા છે. તે હેન્લીથી 332 કિ.મી. પૂર્વમાં ભૂકંપનું કેન્દ્ર હતું. જેની તીવ્રતા રિક્ટર સ્ટેલ પર 4.4 માપવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે બપોરે 12.32 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 24 કલાકમાં બીજી વાર આ વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે. આ પહેલા શુક્રવારે કારગિલમાં ભૂકંપ આવ્યો હતો.

આ પહેલા શુક્રવારે ત્રણ રાજ્યોમાં ધરતીકંપના આંચકા સાથે ધરતી હચમચી ઉઠી હતી. માત્ર 5 કલાકમાં જ દેશમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. પહેલા હરિયાણાના રોહતકમાં ભૂકંપથી ભૂમિને હચમચાવી દીધી હતી અને ત્યારબાદ મેઘાલયના ઉત્તર પૂર્વી રાજ્યમાં 3.3 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. મેઘાલયમાં ભૂકંપ આવતા થોડીવાર પછી લદાખની ધરતી ધ્રુજવા માંડી હતી.
મોડી રાત્રે 8.15 વાગ્યે લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર લદ્દાખમાં કારગિલથી 200 કિમી ઉત્તર પશ્ચિમમાં હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 4.5 માપાયું હતું. મેઘાલયમાં 3.3 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તુરા, મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર તુરાથી 79 કિમી પશ્ચિમમાં હતું.
હરિયાણાના રોહતકમાં બપોરે 3.32 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રોહતકમાં 2.8 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા ઓછી હતી, પરંતુ છેલ્લા એક મહિનાથી વારંવાર ભુકંપ થતાં લોકો ડરી ગયા છે. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
આ પણ વાંચો: યુપી બોર્ડ રિઝલ્ટ: મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને મળશે 1 લાખ, લેપટોપ અને ઘર સુધી રોડ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
