ડેરી વિસ્થાપન: પ્લોટ 392, વિસ્થાાપન માટે અરજી આવી 502, પ્લાનિંગ સર્વેની ખામી ઉજાગર
સાગર ડેરીમાં વિસ્થાપન માટે જેવી નિગમ તરફથી પ્રશાસને ડેડ લાઇન નક્કી કરી તો વિસ્થાપન સ્થળ પર પ્લોટ બુક માટે 392 ડેયરીના સરખામણીમાં અંદાજે 110 વધારે સંચાલક અચનાક રજિસ્ટ્રેશન કરવા મટે સામે આવી ગયા .
Diary displacement: મધ્યપ્રદેશના સાગરમાં ડેયરી વિસ્થઆપનને લઇને ઝડપી ગતીથી કામ કરવામાં આવી રહ્યુ છે. હેરાન કરનાર વાત એ છે કે, પાંચ વર્ષ નગર નિગમમાં 390 ડેયરીને સુચી બદ્ધ કરીને ફઆઇનલ માનીને પ્લાન પર કામ કરવામાં આવતુ હતુ. હફસિલીમાં નિગમ અને જિલ્લા પ્રશાસને માત્ર 392 પ્લોટ ડેયરી માટે કાપવામાં આવ્યા હતા. ત્યાર બાદ રજીસ્ટ્રેશનના અંતિમ દિવસે અચાનક 502 સંચાલકોએ પ્લોટ બુક કરવા માટે રજીસ્ટ્રેન કર્યુ હતુ.

નિગમ પાસેથી મળેલી જાણકારી અનુસાર ડેયરી વિસ્થાપન સ્થળ પર જવામાટે નોધણી કરવા માટે નક્કી કરવામાં આવેલ અંતિમ તારીખે સૌથી વધારે પુશપાલકોએ નોધણી કરાવી હતી. અત્યાર સુધીમાં કુલ 502 પશુપાલકોએ અને ડેરી સંચાલકોએ વિસ્થઆપન આવેદન આપીને નોધણી કરાવી છે. જણાવી દઇએ કે, ડેયી વિસ્થાપન પ્લોટની સંખ્યા માત્ર 392 છે.
નગર નિગમ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં 390 ડયરી સામે આવી હતી. જ્યારે 110થી વધારે વિસ્થાપન માટે વહેલા તે પહેલાના ધરણે પ્લોટ બુક કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે. હવે સવાલ એ છે કે, નિગમની તૈયારીઓ અને પ્રશાસના તમામ પ્રયાસો છતા આ વધારાની 110 પશુ પાલકોને કેવી રીતે શિફ્ટ કરવામાં આવશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
