દિલ્હીમાં ફેક્ટ્રીમાં લિફ્ટમાં ટેક્નીકલ ખામી સર્જાઇ, 3 સફાઇ કર્મચારીઓની મોત
દિલ્હીમાં 3 સફાઇકામદારોના લીફ્ટ તુટી પડતા કમકમાટી ભરેલા મોત થયા હતા. પોલીસ ઘટના સ્તળે પહોચીને તપાસ હાથ ધરી હતી.
દિલ્હીમાં નારાયણી વિસ્તારમાં ત્રણ સફાઇ કર્મચારીઓની મોત થઇ હતી. ગુટખા કંપનીમાં ત્રણ સફાઇ કાર્મચારીઓની ત્યાર મોત થઇ હતી જ્યારે તે લિફ્ટમાં હતા. લિફ્ટમાં ટેકનીકલ ખરાબી આવતા તે તુટી પડી હતી. જેમા ત્રણેય લોકોની મોત થઇ ગઇ હતી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

શનિવારે દિલ્હીના સદર બજારમા મોટો વિસ્ફોટ થઇ ગયો હતો પાણીની પાઇપલાઇન ફાટવાને લીધે એક વ્યક્તિની મોત થઇ હતી. આ દર્ઘટનાનું કારણ જાણવા નથી મળ્યુ. ફાયર અધિકારીઓએ કહ્યુ હતુ કે, એવુ લાગી રહ્યુ છે કે, એવુ લાગી રહ્યુ છે બિલ્ડીંગનો એક ભાગ તુટી પડ્યો છે કેમ કે, આગ નથી લાગી દિલ્હી પોલીસે કહ્યુ છે કે, ઘટનામાં કોઇ વિસ્ફોટ નથી થયો. તેમણે કહ્યુ કે, અમે ઘટનાના કારણોની તપાસ કરી રહ્યા છીએ.
શનિવારે સાંજે 6.20 વાગ્યે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ત્યાર બાદ ઘુળની ડમરી ફેલાઇ ગઇ હતી. ઘટના કુતુબ રોડ ની દુકાન નંબર 872 પર સૂચના મળતા જ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોચી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
