Bhopal News: વેપારી પાસેથી ખોટુ બોલીને 24 લાખ પડાવી લીધા, વેયરહાઉશના નામે ઠગાઇ
ભોપાલમાં હબીબગંજ વિસ્તારમાં એક વેપારીને પન્નામાં જમીન દેખાડીનેતેના પર વેયર હાઉસ બનાવાના નામે બે લોકોએ ઠગાઇ કરતા પોલીસ ફરીયાદ નોાધાઇ
રાજધાની ભોપાલમાં લગાતાર ઠગીના મામલા સામે આવી રહ્યા છે. એવામાં ભોપાલના હબીબગંજ આવો જ એક મામલો સામે આવ્યો છે. જ્યાં કાગળ પર જીમીન લઇને બેયર હાઉસ બનાવવાના નામે બે લોકોએ વેપારી પાસેથી ભાગીદાર બનાવીને તેની પાસેથી 24 લાખ રૂપિયા પડાવી લીધી હતા. વેપારીએ હવે ઠગાઇની ખબર પડતા બંને લોકોએ 6 લાખ પરત કરી દિધા હતા. પંરંતુ બાકીની રકણ પરત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

હબીબગંજ પોલીસ સ્ટેશન એસઆઇ સુધીર દેશમુખે જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, 36 વર્ષના યુધિષ્ઠિર હરઘર ચૂના ભઠી વિસ્તારમાં રહે છે. યુધિષ્ઠિર ગ્રીન એનર્જી નામની કંપની ચલાવે છે. તે કંપની વેયરહાઇસ પ્લોટ અને પેટ્રોલ પંપ વગેરે બનાવાનું કામ કરે છે. ત્રણ વર્ષ પહેલા જાહેરાત જોઇેન લખનપાલ સોની અને રાજુ સોનીએ તેનો સંપર્ક કર્યો હતો. બંનેએ કહ્યુ કે, તે આ પ્લોટ પર એક વૈયર હાઉસ બનાવવા માંગે છએ. તેમણે પન્નામાં જમીન દેખાડી જે મોર્ગેજ પર હતી. લખનપાલે કહ્યુ કે, તે લોકોએ લોન માટે અપ્લાઇ કર્યુ હતુ. જેવી લોન લાગશે તે આ ડીલમાં લાગનાર પૈસા પરત કરી દેશે.
યુધિષ્ઠિરે લાગ્યુ કે, બધુ કામ તેની કંપનીને જ કરવાનુ છે તેના માટે તેમણે વેયર હાઉસ બનાવા માટે પોતાના પૈસા લગાવાનું શરુ કરી દિધુ હતુ. આવી રીતે તેને અંદાજે 24 લાખ રૂપિયા વેયરહાઉસની અલગ અલગ ફોમેલિટી પુરી કરવા માટે લગાવી દેવામાં આવ્યા હત. આરોપી લખન લાલ અે રાજુએ તેને પૈસા આપવાની વાત કરી હતી. પરંતુ જેવી તેમની લોન પાસ થઇ અને તે પૈસા લેવા તેમની પાસે ગયો તો તેમણે ગ્રીન એનર્જીથી દૂરી બનાવાનુ શરી કરી દિધુ હતુ. પોલીસે તપાસ બાદ રાજુ સોની અને લખનપાલ સામે કેસ દાખલ કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
