Kerala Boat Tragedy: 21 લોકોની મૌત, પીએણ મોદીએ સહાયની કરી જાહેરાત, કેરલમાં અધિકારીક શોક
Kerala Boat Tragedy: કેરલના મલપ્પુરમ જિલ્લામાં રવિવરે પ્રયટકોને લઇ જઇ રહેલી નાવમાં એક દુર્ઘટના બાદ બોટ પલટી ગઇ હતી. ઘટનામાં 21 લોકોના મોત થઇ હતી. દુર્ઘટના થનૂરના થુલ થેરમ પર્યટન સ્થળ પર સાંજે 7 વાગે થઇ હતી.

દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેરલથી ચૂટાયેલા સાસંદે શોક વ્યક્ત કર્યો હતો. ઘાયલોની જલ્દી સાજા થવાની કામના સાથે શોક સંદેશ સાથે સંસદોએ મૃતકોના પરિજનો પ્રતિ સંદવેન પ્રગટ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી. તેમના માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં 2 લાખ રૂપિયાની ઉનુગ્રહ રકમની જાહેરાત કરી હતી.
પીએમઓએ એક ટ્વીટમાં કહ્યુ કે, કેરલના મલમપ્પુરમમાં નૌકા દુર્ઘટનામાં લોકોની મૌતથી દ:ખ થયુ. શઓક સંતપ્ત પરિવાર પ્રતિ સંવદેના અલગ અલગ મીડિયા રિપોટ્સમાં મૃતકોની સંખ્યા અલગ છે.
પોલીસે જણાવ્યુ હતુ કે, દુ્ર્ઘટનામાં તનુરમાં થુવલથીરરમ બીચના પાસે રવિવારે સાજે અંદાજે 7 વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી. નિવેદન અનુસાર, સોમવારે અધિકારીક શોકના દિવસની જાહેર કરવામાં આવ્યુ છે. પીડિતોના સમ્માનમાં તમામ સરકારી કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યુ છે.
રમત ગમત મંત્રી વી અબ્દુલર્રહીમન કહ્યુ કે, વિભિન્ન હોસ્પિટલમાંથી મળેલી જાણકારી અનુસાર 20 લોકોની નૌત થયા હોવાન પુષ્ટી કરવામાં આવી છે. લોકોન પાણીમાથી બહર કાઢવામાં આવ્યા હતા. તેમણે કહ્યુ કે, ગંભીર હાલાતમાં ચાર લોકોની કોટ્ટાકલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યુ હતુ કે, 20 શબમાથી 15 ની ઓળખ કરી લેવામાં આવી છે. તેમણએ પીટીઆઇને જણાવ્યુ હતુ કે, નાવને તટ પર ખેચીને લાવવામાં આવી રહી છે. દુર્ઘટના બોટમાં લોકો ફસાયેલા હોય છે. એવી આશંકા વ્યક્ત કરી હતી. મૃતકોનો આકંડો વધઈ શકે છએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
