આર્ટિકલ 370 હટાવવા પર ઉજવણી કરવી પડી ભારે, ભાજપના 16 નેતાની ધરપકડ
જમ્મુ કાશ્મીરથી કલમ 370ને હટાવી દેતા પંજાબના પટિયાલામાં ભાજપ નેતાઓએ જોરદાર ખુશીઓ મનાવી. પરંતુ આમ કરવુ તેમને ભારે પડી ગયુ.
હાલમાં જ જમ્મુ કાશ્મીરથી કલમ 370ને હટાવી દેવામાં આવી. એવામાં દેશભરમાં ઘણી જગ્યાએ ખુશીઓ મનાવવામાં આવી. આ કડીમાં પંજાબના પટિયાલામાં ભાજપ નેતાઓએ જોરદાર ખુશીઓ મનાવી. પરંતુ આમ કરવુ તેમને ભારે પડી ગયુ. અહીં પોલિસના ભાજપના નેતાઓ અને હિંદુ સંગઠનના 16 કાર્યકર્તાઓ પર અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કેસ પટિયાલાના પાંતડાનો છે જ્યાં આ લોકો ફટાકડા ફોડ્યા અને લાડવા વહેંચીને સરકારના નિર્ણય માટે ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. આ કાર્યકર્તાઓએ શહેર વચ્ચે એકઠા થઈને ચાર રસ્તા પર આતશબાજી કરી અને મિઠાઈઓ વહેંચી. એટલામાં જ અચાનક ત્યાં પોલિસ આવી અને તેમને લઈ ગઈ. 16 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો. આખી ઘટનાની માહિતી પાંતડાના ડીએસપીએ આપી છે.
ધરપકડ બાદ સોમવારે મોડી રાતે એક વાર ફરથી ભાજપના કાર્યકર્તા પોલિસ સ્ટેશન સામે જમા થયા અને મામલાને વિરોધ કર્યો. તેમનુ કહેવુ હતુ કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. એવામાં સીએમ કેપ્ટન અમરિંદર સિંહ આ બધુ જાણીજોઈને કરાવી રહ્યા છે. અમને લોકોને ઉજવણી મનાવવાથી પણ રોકવામાં આવી રહ્યા છે. ઉજવણી કરવી ક્યારેય કોઈ ગુનો કેવી રીતે હોઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
