ટ્વિટર પર પ્રકાશિત અરવિંદ કેજરીવાલની આત્મકથા
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સંસ્થાપક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર પોતાના ઘરણાંને લઇને ચર્ચામાં છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં એક નવા ધરણાનું આયોજન કર્યું છે.
જેવા આ સમાચાર આવ્યા કે ટ્વિટર પર હાજર લોકોને જાણે ચર્ચાનો એક નવો વિષય મળી ગયો. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર અરવિંદ કેજરીવાલ એક હૈશટૈગના કારણે ટ્રેંડિંગ ટોપિક્સમાં નંબર ત્રણ પર હતા.
ટ્વિટર પર #KejriwalAutobiography ના નામથી એક ટોપિક ખૂબ ટ્રેંડ થઇ રહ્યો હતો. આ ટ્રેંડની સાથે લોકો પોત-પોતાના વિચારો અને તેના સાથે જોડાયેલી તસવીરોને શેર કરી રહ્યાં હતા. આગળની સ્લાઇડ્સમાં જુઓ કે ટ્વિટર પર લોકોએ કેવી રીતે અરવિંદ કેજરીવાલની આ 'ઑટો બાયોગ્રાફી' વિશે વાત કરી રહ્યાં છે.
|
આમીર પીકે તો કેજરીવાલ એકે
આમીર ખાનની ફિલ્મ પીકેનું પોસ્ટર રિલીઝ થઇ ગયું. પોસ્ટરના બહાને લોકોએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.
|
ટ્વિટર પર ઝડપથી ચર્ચાઓ
અરવિંદ કેજરીવાલના દરેક સમાચારને લઇને ટ્વિટર પર ખૂબ ચર્ચાઓ થાય છે. તેમના નવા ઘરણાના સમાચાર વિશે પણ લોકો આ પ્રકારની વાતો કરી રહ્યાં છે
|
લોકોને શિખવાડે સેવાભાવ
અરવિંદ કેજરીવાલના નવા ધરણાની સાથે જ તેમના સમર્થક પણ ફરીથી ટ્વિટર પર સક્રિય થઇ ગયા છે. અરવિંદ કેજરીવાલના સમર્થકનું માનીએ તો નિસ્વાર્થ સેવા ભાવનું બીજું નામ અરવિંદ કેજરીવાલ છે.
|
કૃપા કરીને પેજ ફેરવો
એક ટ્વિટર યૂજરે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની આત્મકથામાં ફક્ત થોડા જ પેજ હશે જેનાપર લખ્યું હશે કૃપા કરીને પેજ ફેરવો.
|
આતંકના 49 દિવસ
અરવિંદ કેજરીવાલની આત્મકથાનું ટાઇટલ શું હશે, તેને લઇને પણ લોકોએ ઘણી વાતો કરી.
|
અરવિંદ કેજરીવાલ પાસેથી શીખે બીજા લોકો
અરવિંદ કેજરીવાલના સમર્થકોના અનુસાર બીજાઅ લોકોને અરવિંદ કેજરીવાલ પાસેથી શિખ લેવી જોઇએ કે ખરેખર એક નેતા કેવો હોવો જોઇએ.
|
યૂ-ટર્નમાં માહિર અરવિંદ
અરવિંદ કેજરીવાલના ટિકાકારોનું માનીએ તો અરવિંદ કેજરીવાલ પોતાની આત્મકથામાં લોકો શિખવાડશે કે તે કેવી રીતે કોઇ મુદ્દા પર યૂ-ટર્ન લઇ શકે છે.
|
હજુ તો શીલા હારી છે
ટ્વિટર પર લોકોએ અરવિંદ કેજરીવાલના ધરણાના સમાચાર સાથે જ દિલ્હી વિધાનસભા દરમિયાન તેમના એક નારા 'અભી તો શીલા હારી હૈ,' નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.
|
એક સ્વેટરની કહાણી
અરવિંદ કેજરીવાલના ધરણાના સમાચાર પર લોકોએ મજા માણી અને લખ્યું કે તેમની આત્મકથાનું ટાઇટલ હશે, 'અ ટેલ ઑફ સ્વેટર એન્ડ કપ સીરપ.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
