જી24 કલાકની પત્રકારને નડ્યો અકસ્માત, ગંભીર રીતે થયા ઘાયલ
ગુજરાતી ન્યુઝ ચેનલ ZEE 24 કલાકની મહિલા પત્રકાર ભારતી રોહિતની ગાડીને કોઇ વાહન ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો છે. અકસ્માતમાં ભારતીને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ભારતીની હાલ કરમસદની કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર ચા
ગુજરાતી ન્યુઝ ચેનલ ZEE 24 કલાકની મહિલા પત્રકાર ભારતી રોહિતની ગાડીને કોઇ વાહન ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો છે. અકસ્માતમાં ભારતીને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ભારતીની હાલ કરમસદની કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હીટ એન્ડ રન કેસ નોંધવામાં આવ્યો છે. ચેનલે પત્રકાર ભારતીને ટક્કર મારનાર વાહન ચાલકની માહિતિ આપવાની લોકોને અપીલ કરી છે.

પત્રકાર ભારતી રોહિત જે એક્ટિવા લઈને પોતાના વતનમાં 3 દિવસની રજા લઈને ઘરે જઈ રહ્યાં હતાં તે એક્ટિવા સુરક્ષિત છે. અકસ્માતનો આ બનાવ બન્યો તેની આસપાસ સીસીટીવી કેમેરા ન હોવાથી ભારતીને ટક્કર મારીને વાહન સાથે ફરાર થઈ જનારો આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચો: દુનિયાની સૌથી લાંબી, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નહેર થઈ પાણીથી છલોછલ
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
