મોદીના બજેટ 2014માં ગુજરાતને શું લાભ થયો?
ગાંધીનગર, 10 જુલાઇ : આજે કેન્દ્રીય બજેટ 2014ને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ગુજરાતના નાણા મંત્રી સૌરભ પટેલે આવકાર આપ્યો હતો અને તેની સરાહના કરી હતી. આ સાથે આનંદીબેન પટેલ અને સૌરભ પટેલે કેન્દ્રીય બજેટમાં ખાસ ગુજરાતની યોજનાઓ જેમ કે અમદાવાદ મેટ્રો ટ્રેન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ફંડની ફાળવણી કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આનંદીબેન પટેલે તેમની માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વીટર પર આ બાબતનો સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે 'હું હ્યદયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરૂણ જેટલીનો આભાર માનુ છું કે તેમણે કેન્દ્રીય બજેટમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂપિયા 200 કરોડના ભંડોળની ફાળવણી કરી. આ ઉપરાંત અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ માટે ખાસ બજેટ ફાળવવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માનું છું.'
હવે કેન્દ્રીય બજેટમાં ગુજરાતને ફાળે શું આવ્યું છે તે જાણીએ...

1
- ગુજરાત સહિત અન્ય બે રાજયોમાં સૌર ઉર્જાનાં વિકાસ માટે રૂપિયા 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- ખાણ અને ખનિજમાં ગુજરાત રાજયની રોયલ્ટી વધશે.

2
- દેશમાં 16 નવી પોર્ટ યોજનાઓ પર કામ શરૂ કરવામાં આવશે. જેમાં ગુજરાતનાં બંદરોને પણ લાભ થશે.
- સુરતની સાથે દેશનાં અન્ય ત્રણ શહેરોમા ટેકસટાઈલ ઉદ્યોગનાં વિકાસ માટે રૂપિયા 200 કરોડની ફાળવણીની જાહેરાત.

3
- લઘુ ઉદ્યોગ માટે લોન સહેલી કરવામાં આવશે, જેનો લાભ ગુજરાતના લઘુઉદ્યોગકારોને મળશે.
- ખેડુતો માટેની નવી ચેનલ શરૂ કરવામાં આવશે.

4
- ગુજરાતમાં સરદાર પટેલનાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે રૂપિયા 200 કરોડની ફાળવણી.
- અમદાવાદ ગાંધીનગરના મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે રૂપિયા 100 કરોડ રૂપિયાની જાહેરાત.
- ગુજરાત સહિત અન્ય બે રાજયોમાં સૌર ઉર્જાનાં વિકાસ માટે રૂપિયા 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- ખાણ અને ખનિજમાં ગુજરાત રાજયની રોયલ્ટી વધશે
- દેશમાં 16 નવી પોર્ટ યોજનાઓ પર કામ શરૂ કરવામાં આવશે. જેમાં ગુજરાતનાં બંદરોને પણ લાભ થશે
- સુરતની સાથે દેશનાં અન્ય ત્રણ શહેરોમા ટેકસટાઈલ ઉદ્યોગનાં વિકાસ માટે રૂપિયા 200 કરોડની ફાળવણીની જાહેરાત
- લઘુ ઉદ્યોગ માટે લોન સહેલી કરવામાં આવશે, જેનો લાભ ગુજરાતના લઘુઉદ્યોગકારોને મળશે
- ખેડુતો માટેની નવી ચેનલ શરૂ કરવામાં આવશે.
- ગુજરાતમાં સરદાર પટેલનાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે રૂપિયા 200 કરોડની ફાળવણી
- અમદાવાદ ગાંધીનગરના મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે રૂપિયા 100 કરોડ રૂપિયાની જાહેરાત
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
