'સીમા પાર હૈદર અને અંજુની સ્ટોરીથી કનેક્ટ...', ક્રોસ બોર્ડર લવ સ્ટોરી પર શુ બોલ્યા સની દેઓલ
બોલીવૂડ અભિનેતા સની દેઓલ અત્યાર પોતાની આવનાર ફિલ્મ ગદ્દર 2 ને લઇને ચર્ચામા છે. ફિલ્મ 11 ઓગસ્ટની સિનેમાધરોમાં રિલીઝ થનાર છે. સની દેઓલની આ ફિલ્મ ક્રોસ બોર્ડર લવ સ્ટોરી પર આધારીત છે. અત્યાર ક્રોસ બોર્ડર લવ સ્ટોરીની ઘણી ચર્ચામાં છે.

પાકિસતાનથી પોાતના પ્રેમી માટે ભારત આવેલ સીમા હૈદર અને પોતાના પ્રેમીને મળવા માટે ભારતથી પાકિસ્તાન પહોચી અંજુની સ્ટોરી સોશિયલ મીડિયામાં છવાયેલી છે. એવામાં સની દેઓલ સીમા હૈદર અને અજુની ક્રોસ બોર્ડર સ્ટોરી પર પોતાની પ્રતિક્રિયા આપી હતી .
એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સની દેઓલે કહ્યુ કે, સીમા હૈદર અને અંજુની પ્રેમ કહાની સાથે કોઇ જડાવ અનુભવ નથી કરતા તે તેમની લવ સ્ટોરીને ફેક નથી કહેતા બસ તે આ પ્રકારની એપ અને ડેટિગથી કનેક્ટ નથી થતી.
ઇટરવ્યુમાં ક્રોસ બોર્ડર લવ સ્ટોરી પર પોતાનો મત આપતા સની દેઓલે કહ્યુ કે, આજકાલ લોકો એપ્સ દ્વારા એક બીજા સાથે એક બીજાને ઓળખે છે. ડેટ કરે છે. પરંતુ પહેલા આવુ નહોતુ. હવે ટેક્નોલોજી બદલી ગઇ છે. આપણે તેના પર વધારે વિશ્વાસ ના કરવો જોઇએ. તેનો હુ ક્રિટિસાઇજ નથી કરોત'
સની દેઓલે આગળ વધારે જણાવ્યુ હતુ કે, "અતયાર ટીવી ન્યુઝ ચેનલોમાં સીમા હૈદર અને અંજુની સ્ટોરી ચાલી રહી છે. હુ તેના સાથે કનેક્ટ નથી કરી શક્તો. પરંતુ મે તેને જોઇને મારા મનમાં કોઇ ધારણા પણ નથી બનાવી આજે દરેક વસ્તુ ખબર સીમા હૈદરની સ્ટોરી છે. મારા માટે બસ એટલા સુધી જ સીમિત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
