જુઓ : માદરે વતન ઝુલાસણ પહોંચ્યા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
ઝુલાસણ, 5 એપ્રિલ : વિશ્વવિખ્યાત અવકાશયાત્રી અને મૂળ ગુજરાતના સુનિતા વિલિયમ્સ આ મહિનાના પ્રારંભથી એટલે કે 1 એપ્રિલથી ભારતની મુલાકાતે છે. 4 એપ્રિલ ગુરુવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા જ્યાં લોકોએ ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું. અમદાવાદથી તેઓ સીધી ઝુલાસણ ગયા હતા. અહીં તેમના ગામના માતાજીના મંદિરે આરતી કરી હતી. ત્યાર બાદ ગામના લોકોને મળ્યા હતા. ખાસ કરીને તેમણે ઝુલાસણ ગામની છોકરીઓના અભ્યાસમાં રસ દાખવ્યો હતો અને શાળાઓની સ્થિતિ અને શિક્ષણ વિશે માહિતી મેળવી હતી.
હવે ગુજરાતમાં સુનિતા અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન અને એન્જિનિયરિંગ શાખાઓનાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ પહેલા સુનિતા વિલિયમ્સ 2007માં ભારત આવ્યા હતા. તેઓ 6 એપ્રિલના રોજ સવારે 8.30 કલાકે અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલા પોલીઓ ફાઉન્ડેશનની મુલાકાત પણ લેવાના છે. જ્યાં તેઓ સંસ્થા ના વિકલાંગ બાળકો, સેરબ્રલ પાલ્સીગ્રસ્ત બાળકો તથા મંદબુધ્ધિગ્રસ્ત બાળકો મળશે અને સંસ્થાની વિવિધ સેવાકિય પ્રવૃતિઓની જાણકારી મેળવશે.

જુઓ : માદરે વતન ઝુલાસણ પહોંચ્યા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા સુનિતા વિલિયમ્સ

જુઓ : માદરે વતન ઝુલાસણ પહોંચ્યા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
ગામ ઝુલાસણમાં માતાજીના મંદિરમાં આરતી ઉતારી

જુઓ : માદરે વતન ઝુલાસણ પહોંચ્યા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
ગામ ઝુલાસણમાં લોકો સાથે મુલાકાત

જુઓ : માદરે વતન ઝુલાસણ પહોંચ્યા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
ઝુલાસણમાં લોકોએ કરેલું ભાવભીનું સ્વાગત

જુઓ : માદરે વતન ઝુલાસણ પહોંચ્યા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
ગામના વડીલને મળીને આશીર્વાદ મેળવતા સુનિતા

જુઓ : માદરે વતન ઝુલાસણ પહોંચ્યા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
ગામની કિશોરીઓ સાથે ખાસ મુલાકાત
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
