પાકિસ્તાની કૃતિઓનું પ્રદર્શન યોજનાર અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી
અમદાવાદ, 17 ઓગસ્ટ : અમદાવાદમાં પાકિસ્તાની ચિત્રકારોનાં ચિત્રો અને કૃતિઓનું પ્રદર્શન યોજનારી અમદાવાદની એક આર્ટ ગેલરીમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. આ તોડફોડ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.વિએચપીના કાર્યકરોએ પાકિસ્તાની ચિત્રકારોના ચિત્રો ફાડી નાખ્યા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી.
‘અમદાવાદની ગુફા' ખાતે આયોજિત ચિત્રોના પ્રદર્શનમાં 20 જેટલા કાર્યકરોએ ધમાલ મચાવી તોડફોડ કરી હતી. જેના કારણે આર્ટ ગેલરીને નુકસાન પહોંચ્યું છે.
વીએચપીના ગુજરાત એકમના મહામંત્રી રણછોડ ભરવાડનું કહેવું છે કે પાકિસ્તાને આપણા જવાનોનો શિરચ્છેદ કરી, હત્યા કરી પરોક્ષ યુદ્ધ આદર્યું છે ત્યારે પાકિસ્તાની ચિત્રકારોના પેઈન્ટિંગ્સ અમદાવાદમાં પ્રદર્શનમાં મૂકી જ કેમ શકાય. આ બાબતનો અમે વિરોધ કરીએ છીએ.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ
અમદાવાદમાં પાકિસ્તાની ચિત્રકારોનાં ચિત્રો અને કૃતિઓનું પ્રદર્શન યોજનારી અમદાવાદની એક આર્ટ ગેલરીમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ
આ તોડફોડ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.વિએચપીના કાર્યકરોએ પાકિસ્તાની ચિત્રકારોના ચિત્રો ફાડી નાખ્યા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ
અમદાવાદની ગુફા' ખાતે આયોજિત ચિત્રોના પ્રદર્શનમાં 20 જેટલા કાર્યકરોએ ધમાલ મચાવી તોડફોડ કરી હતી. જેના કારણે આર્ટ ગેલરીને નુકસાન પહોંચ્યું છે.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ
વીએચપીના ગુજરાત એકમના મહામંત્રી રણછોડ ભરવાડનું કહેવું છે કે પાકિસ્તાને આપણા જવાનોનો શિરચ્છેદ કરી, હત્યા કરી પરોક્ષ યુદ્ધ આદર્યું છે ત્યારે પાકિસ્તાની ચિત્રકારોના પેઈન્ટિંગ્સ અમદાવાદમાં પ્રદર્શનમાં મૂકી જ કેમ શકાય. આ બાબતનો અમે વિરોધ કરીએ છીએ.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ
વિએચપીના કાર્યકરોએ પાકિસ્તાની ચિત્રકારોના ચિત્રો ફાડી નાખ્યા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ
‘અમદાવાદની ગુફા' ખાતે આયોજિત ચિત્રોના પ્રદર્શનમાં 20 જેટલા કાર્યકરોએ ધમાલ મચાવી તોડફોડ કરી હતી.

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી
પાકિસ્તાની ચિત્રકારોનાં ચિત્રો અને કૃતિઓનું પ્રદર્શન યોજનારી અમદાવાદની એક આર્ટ ગેલરીમાં તોડફોડ કરવામાં આવી

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી
આ તોડફોડ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી
વિએચપીના કાર્યકરોએ પાકિસ્તાની ચિત્રકારોના ચિત્રો ફાડી નાખ્યા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી.

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી
અમદાવાદમાં પાકિસ્તાની ચિત્રકારોનાં ચિત્રો અને કૃતિઓનું પ્રદર્શન યોજનારી અમદાવાદની એક આર્ટ ગેલરીમાં તોડફોડ કરવામાં આવી

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી
વીએચપીના ગુજરાત એકમના મહામંત્રી રણછોડ ભરવાડનું કહેવું છે કે પાકિસ્તાને આપણા જવાનોનો શિરચ્છેદ કરી, હત્યા કરી પરોક્ષ યુદ્ધ આદર્યું છે ત્યારે પાકિસ્તાની ચિત્રકારોના પેઈન્ટિંગ્સ અમદાવાદમાં પ્રદર્શનમાં મૂકી જ કેમ શકાય. આ બાબતનો અમે વિરોધ કરીએ છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications