Vav Bypoll Result: શરૂઆતી વલણમાં કોંગ્રેસના ગુલાબસિંહ આગળ
Vav Bypoll Result: 13 નવેમ્બરે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતની એકમાત્ર વિધાનસભા સીટ વાવ પર પેટાચૂંટણી થઇ હતી.
આજે 23 નવેમ્બર 2024ના રોજ વાવ બેઠક પરની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતી ટ્રેન્ડ ભાજપના મોવડી મંડળને દુઃખ પહોંચાડે તેવા છે.
પ્રારંભિક વલણો મુજબ વાવ વિધાનસભા સીટ પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપસિંહ ઠાકોર પાછળ છે.

વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ છે. કેમ કે માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન ભરતાં ભાજપને જબરું નુકસાન પહોંચાડી શકે છે.
એવું કહેવાઇ રહ્યું છે કે ભાજપના ઉમેદવાર વાવ બેઠક પર ત્રીજા નંબરે રહેશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
