યુવતી સાથે દારૂની મજા માણતા યુવકે સિક્યુરીટી ગાર્ડ પર કર્યો હુમલો
રૂપાણી સરકારના રાજમાં ખેડૂતને પોતાના હકનો રોટલો ખાવા માટે પણ મળે છે માર? વિગતવાર વાંચો અહીં
વડોદરા શહેરના કમાટીબાગમાં યુવતી સાથે દારૂની મહેફિલ માણી રહેલા જામનગરના બે યુવાનોને કમાટીબાગ માંથી બહાર કાઢવા ગયેલા સિક્યુરીટી જવાન પર બે પૈકી એક યુવાને તીક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ ભાગી રહેલા બે યુવાનો અને યુવતીને સિક્યુરીટી જવાનોએ 4 દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યા હતા. તમામને સયાજીગંજ પોલીસને સોંપી દીધા હતા અને ઇજાગ્રસ્ત સિક્યુરીટી ગાર્ડને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

મળતી માહિતી મુજબ દિલીપસિંહ મહિપતસિંહ જાડેજા અને કનકસિંહ જેઠવા દમણ ગયા હતા. દમણથી પરત જામનગર જતી વખતે વડોદરા રોકાયા હતા. જોકે રાત્રે વડોદરા આવેલા દિલીપસિંહ જાડેજા અને કનકસિંહ જેઠવા કમાટીબાગમાં ફરવા ગયા હતા. તેઓની સાથે વડોદરાની યુવતી પણ હતી. વડોદરા મહાનગર સેવા સદનના નિયમ પ્રમાણે રાત્રે 11 કલાકે કમાટીબાગ બંધ કરવાનો હોય છે. જેથી કમાટીબાગમાં ફરજ બજાવતા સિક્યુરીટી જવાનો કમાટીબાગમાં કોઇ સહેલાણી ન હોય તેની તપાસમાં નીકળ્યા હતા. દરમિયાન આંબાવાડીમાં બે યુવાનો અને એક યુવતીને બેઠેલા જોતા, સિક્યુરીટી જવાનોએ તેઓને કમાટીબાગ બંધ કરવાનો હોવાથી બહાર જવા માટે જણાવ્યું હતું. સિક્યુરિટી ગાર્ડને ગાર્ડન બંધ કરવાનો હોવાથી જવા માટે કહ્યું હતું બંને પૈકી એક શખ્સ ઉશ્કેરાઈ જતા સિક્યુરીટી ગાર્ડ પર હુમલો કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
