કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત
કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીજીએ આજે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી. બંને મહાનુભાવોએ દેશના ખેડૂતોની આવક વધારવા, જમીનની ફળદ્રુપતા વધારવા અને જન આરોગ્યની સુખાકારી માટે અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વિસ્તૃત વિચાર વિમર્શ કર્યો હતો.













Click it and Unblock the Notifications
