કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 24 ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે, વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24મી ડિસેમ્બરે ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ તેમના સંસદીય મતવિસ્તારમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે
તેમના કાર્યક્રમ અનુસાર, ગૃહમંત્રી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સવારે 10:30 વાગ્યે PM સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.

અમિત શાહ બપોરે 2:30 કલાકે ગાંધીનગરના કલોલ વિસ્તારમાં પાનસર તળાવ સહિત અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. એચ.એમ.શાહ કલોલની હોટેલ સિલ્વર પ્લેટરમાં બપોરે 3:30 કલાકે વિશાલ એકતા સંમેલનમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે.
સાંજે 5 કલાકે ગૃહમંત્રી અમિત શાહ સાબરમતીમાં સાંસદ રમતગમત સ્પર્ધાનું ઉદ્ઘાટન કરશે. તે બાદ સાંજે 7 વાગે ગૃહમંત્રી અમદાવાદના નવરંગપુરામાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલને ખુલ્લો મુકશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
