નાણાંમંત્રી સીતારમણ 20 એપ્રિલે કરશે ગુજરાતની મુલાકાત
Lok sabha Election 2024 : કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આ શનિવારના રોજ એટલે કે 20 એપ્રિલ, 2024ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. મુલાકાત દરમિયાન, સીતારમણ અમદાવાદ અને વડોદરામાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
સૌપ્રથમ, નાણાંમંત્રી વિકાસિત ભારત @ 2047 કાર્યક્રમમાં ચર્ચામાં ભાગ લેશે, જે અમદાવાદમાં આશ્રમ રોડ પરના GCCI કેમ્પસમાં સવારે 10:30 કલાકે આયોજિત થશે.
જે બાદ નિર્મલા સીતારામન બપોરે 12 કલાકે અમદાવાદના એસજી હાઇવે પર ભાજપના સ્ટેટ મીડિયા સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.

નાણાંમંત્રી વડોદરામાં હશે, જ્યાં તે સયાજીગંજની સૂર્યા પેલેસ હોટેલમાં ભારતીય અર્થતંત્રની આગાહી કાર્યક્રમમાં હાજરી આપશે. તેણીનો છેલ્લો જાહેર કાર્યક્રમ વડોદરામાં દક્ષિણ ભારતીય સમુદાયના લોકો સાથેની બેઠક હશે, જે પણ સાંજે 5:30 કલાકે સૂર્યા પેલેસ હોટેલમાં યોજાશે.
More From
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
