પોલીસ સંભારણા દિવસઃ ભીની આંખે શહીદોને અર્પિત કરાઇ શ્રધ્ધાંજલિ
અમદાવાદ, 21 ઓક્ટોબરઃ શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા પોલીસ અધિકારીઓ/જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુરે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્મારક, શાહીબાગ પોલીસ સ્ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ આપી જણાવ્યુ હતું કે પોતાના દેશ માટે સેવા, ફરજ નિભાવતાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર દેશના શહીદોને હું નમન કરુ છું.
ગુજરાતના જવાનોએ પણ દેશ સેવા કરતાં જેણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેવા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પુ છું અને અમે પણ દેશવાસીઓ માટે ખડેપગે તૈયાર છીએ. આ પ્રસંગે હોમગાર્ડના ડીજીપી એચ. પી. સીંગ, અધિક પોલીસ મહાનિદેશક પ્રમોદ કુમાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝા તેમજ ભૂતપૂર્વ ડી.જી.પી. તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ શહીદોને શ્રધ્ધાંજલિ અર્પી સલામી આપી હતી.
સમગ્ર ભારતમાં કુલ-64૨ પોલીસ અધિકારી/કર્મચારીઓ પોતાની ફરજ દરમ્યાન બહાદુરીપૂર્વકની કામગીરી દાખવી વીરગતિ પામેલ છે. ગુજરાતના 0૫ પોલીસ કર્મચારીઓ ફરજ દરમિયાન શહીદ થયેલ છે, જેમાં (1) અરવિંદભાઇ બાબુલાલ અસારી (2) અશ્વિનભાઇ નરસીભાઇ સોલંકી (3) રાજેશભાઇ પિતાંબરભાઇ મેણીયા (4) પ્રવિણસિંહ અને (5) ડાયાભાઇ દાનસંગજી ધરણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ-03, અંદમાન અનેનિકોબાર ઇસલેન્ડસ-01, અરૂણાચલ પ્રદેશ-03, બિહાર-16, છત્તીસગઢ-19, દિલ્હી-12, હિમાચલ પ્રદેશ-06, જમ્મુઅનેકાશ્મીર-16, ઝારખંડ-18, કર્ણાટક-10, કેરાલા-02, મધ્યપ્રદેશ-04, મહારાષ્ટ્ર-16, મણીપુર-03, મેઘાલયા-09, નાગાલેન્ડ-01, ઓડિસા-06, પંજાબ-205, રાજસ્થાન-03, તામીલનાડુ-01, ઉત્તરાખંડ-16, ઉત્તરપ્રદેશ-126, પશ્ચિમ બંગાળ-18, BSF-42, CBI-02, CISF-07, CRPF-43, ITBP-11, NCB-01, NIA-01, RPF-13, SPG-01, SSB-02નો સમાવેશ થાય છે.

શહીદોને અર્પિત કરાઇ શ્રધ્ધાંજલિ
શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુર સહિતના પોલીસ સ્ટાફે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્મારક, શાહીબાગ પોલીસ સ્ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications