ગુજરાતમાં દારૂની પરમિટ મેળવવા માટે પ્રવાસીઓ વધારે ચૂકવણી કરવી પડશે

ગૃહ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે હાલ બિન નિવાસી ભારતીએ અને વિદેશીઓને તેમનાં આગમન સાથે એરપોર્ટ સ્થળ પર જ દારૂ માટે કામ ચલાઉ પરમીટ ફ્રી આપવામાં આવે છે. અન્ય રાજ્યના નાગરિકોએ એક પરમીટના રૂપિયા 70નો ચાર્જ ચૂકવવો પડે છે. હવે NRI અને વિદેશીઓએ કામ ચલાઉ પરમીટ માટે ચાર્જ ચૂકવવો પડી શકે છે. જ્યારે અન્ય રાજ્યના લોકોએ વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે. જો કે રાજ્ય સરકાર દ્વારા હજુ આ મામલે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
હવેથી એનઆરઆઇ અને વિદેશીએ એ ગુજરાતમાં આગમન વખતે સ્થળ પર દારૂ માટેની કામ ચલાઉ પરમીટ માટે રૂપિયા 500થી રૂપિયા 1000 વચ્ચેની ચકમ ચૂકવવી પડી શકે છે. જ્યારે અન્ય રાજ્યના લોકોએ રૂપિયા 350 આસપાસ ચૂકવવા પડી શકે છે.
પરમીટનો ચાર્જ વસૂલાતનો ઉદેશ મહાત્મા ગાંધીનો ગુજરાતમાં આવતાં એનઆરઆઇ વિદેશીએ તથા અન્ય રાજ્યોએ લોકોએ દારૂનાં વપરાશને ઘટાડવાનો છે. પરમીટ મેળવનાર મુલાકાતીઓ માન્ય દુકાનેથી દારૂની એક બોટલ (750 એમએલ) ખરીદી શકશે જેનો સમયગાળો 7 દિવસનો રહેશે. ઉલ્લેખનીય છે કે દારૂની પરમીટ આપીને રાજ્ય સરકારને ગત વર્ષ રૂપિયા 75 કરોડની આવક થઇ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
