ખનીજ ચોરી મામલોઃ બાબુ બોખિરિયાને ત્રણ વર્ષની સજા

મળતી માહિતી કોર્ટ દ્વારા બાબુ બોખરિયા ઉપરાંત ભરત આડેદરા અને માર્કેટિંગ યાર્ડના લક્ષ્મણ આડેદરાને પણ ત્રણ વર્ષની સજા સંભળાવી છે. ઉક્ત સજા કલમ 379 હેઠળ સંભળાવવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગના સઘન અભિયાન બાદ ગેરકાયદે રીતે ખનન કરવામાં આવી રહ્યું હોવાની વાત બહાર આવી હતી. જે કેસમાં આજે પોરબંદર સેશન્સ કોર્ટ દ્વારા ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો.
શું છે ખનીજ ચોરીનો મામલો
પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં તા. ૫-૬-૨૦૦૬ ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે બાબુ બોખિરિયા અને તેમના સાગરીતો દ્વારા પાંચ વર્ષી ગેરકાયદે રીતે ખનીજ ચોરી કરીને જાહેર સંપત્તિને નુક્સાન પહોંચાડ્યું છે. આ કૌભાંડ અંદાજે 500 કરોડની આસપાસ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં જે તે સમયે પોરબંદર પોલીસે ભીમા દુલા અને લખમણ ભીમાની ધરપકડ કરી હતી.
કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવી હોવાનો પણ ઉઠ્યો હતો વિવાદ
ખનીજ ચોરી અંગે કેસ કરવામાં આવ્યા બાદ બાબુ બોખરિયા અને તેમના સાગરીતો દ્વારા કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું અને પરિવારને ધમકીઓ આપવામાં આવી રહી હોવા અંગે આરટીઆઇ એક્ટિવિસ્ટ દિલીપ કાતરિયા દ્વારા રાષ્ટ્રપતિને એક પત્ર પણ પાઠવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
