રાજ્યમા આગામી ત્રણ દિવસ તપમાનમાં ઘટાડો નોદાશે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિયા થતા 2 થી 3 ડિગ્રી તાપમાનનાં ઘટાડો નોધશે. તેમજ હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ વરસાદની પણ આગાહી કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 28 થી 29 મે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે રાજ્યમાં સૌરાષ્ટ્ર દરિયા કિનારાના વિસ્તારોમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે પવનની શક્યતા અને વરસાદને લીધે માછીમારોને દરિયો નહી ખેડવા માટ સૂચન આપવામાં આવ્યુ છે.
રાજ્યમાં આજે મોટા શહેરોના તપામાનનમાં ઘટાડો નોધાશે જેમા અમદાવાદ 40, ગાધીનગર 42. સાથે અન્ય 6 શહેરોમાં પણ 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા હવાામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
More From
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
