દહેગામમાં બની રહેલા અમૃત સરોવરની અચનાક મુલાકાત લેતા મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે કોઈ પણ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ વગર ગાંધીનગરના દહેગામ તાલુકાના કરોલી ગામના અમૃત સરોવરની મુલાકાત લઈ પ્રગતિ હેઠળની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું તેમજ ઝડપી અને ગુણવત્તાસભર કામગીરી બાબતે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ દહેગામના હરસોલી ગામની મુલાકાત લઇને ગ્રામજનો સાથે સંવાદ અને ગામમાં માતાજીના મંદિરમાં દર્શન પણ કર્યા હતા.
મુખ્યમંત્રી તેમના સ્વભાવ અનુસાર ગાંધીનગર તાલુકના દહેગામ અચાનક નિર્માણ થઇ રહેલા અમૃત સરોવરની મુલાકાત લેવા માટે પહોચી ગયા હતા. નિર્ણાણ થઇ રહેલા સરોવરની નિરીક્ષણ કર્યુ હતુ.
મુખ્યમંત્રી ત્યાર બાદ ગામાનો લોકો સાથે ચાય પે ચર્ચા પણ કરી હતી. અને ગ્રામજનો સાથે બેસીને ખુલા મને ચર્ચા કરી હતી. આ પહેલા પણ મુખ્યમંત્રી પોતાના અલગ અલગ જિલ્લા પ્રવાસ દરમિયાન ચાની કિટલી કે ધાબા પર સામાન્ય લોકોની વચ્ચે જઇને ચ્હાની ચૂસકી લેતા જોવા મળ્યા છે.
મુખ્યમંત્રીના આ સ્વભાવને લીધે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ગણાવ્યા છે. લોકોની વચ્ચે અને જમીન સાથે જોડાયેલા રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
