ડભોઇમાં દીપડાનો આતંક, બે પાડીઓનું કર્યું મારણ

ડભોઇ તાલુકાનાં ભીલોડીયા ગામે એક ખેડૂતના વાડામાં બાંધેલી બે પાડીઓને દીપડા એ શિકાર બનાવ્યો હતો. બંને પાડીઓનું મારણ થતાં ગ્રામજનોમાં ફફળાટ વ્યાપ્યો છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ સક્રીય થયું

ડભોઇ તાલુકાનાં ભીલોડીયા ગામે એક ખેડૂતના વાડામાં બાંધેલી બે પાડીઓને દીપડા એ શિકાર બનાવ્યો હતો. બંને પાડીઓનું મારણ થતાં ગ્રામજનોમાં ફફળાટ વ્યાપ્યો છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ સક્રીય થયું હતું. વન વિભાગે દીપડાને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. ગામ લોકોનું કહેવું છેકે ગામમાં દીપડો હોવાની કોઇને જાણ ન હતી. આ પાલતું પ્રાણીઓના મારણ બાદ લોકોને દીપડા વિશે માહીતી મળી હતી.

panther

આ પણ વાંચો: ધોરણ 10નુ મૂલ્યાંકન કરવા આવનારા શિક્ષકો માટે મૂકાયુ સેલ્ફ સેનિટાઈઝર મશીન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X