અમદાવાદમાં દેખાઇ નાગિન, ક્રાઇમ પેટ્રોલ પણ દોડતું આવ્યું
અમદાવાદમાં દેખાઇ નાગિન એટલું જ નહીં પાછળ ક્રાઇમ પેટ્રોલ અને આઇ કેન ડૂ ઇટ પણ દોડતું આવ્યું. તમને થશે કે આ હું કેવી વાત કરું છું. તો તમને જણાવી દઉં કે હું સિરિયલોની વાત કરું છે. હાલમાં જાણતા ટીવી સ્ટાર્સસે અમદાવાદની મુલાકાત લીધી અને તેમની સિરિયલનું પ્રમોશન કર્યું.
અમદાવાદનું મુલાકાત ક્રાઇમ પેટ્રોલના હોલ્ટ અનુપ સોની કરી હતી. નોંધનીય છે કે આ સીરીયલ હવે અઠવાડિયાના 7 દિવસ આવે છે ત્યારે પોતાની સિરિયલ વિષે અનુપ પેટ છૂટીને વાત કરી હતી.
તો વળી ફરહાન અખ્તર જે શોને હોસ્ટ કરે છે તેવા આઇ કેન ડૂ ઇટની પ્રતિસ્પર્ધી મધુરિમા પણ અમદાવાદમાં આવી તેની સિરિયલ આઇ કેન ડૂ ઇટનું પ્રમોશન કર્યું હતું. વધુમાં હાલમાં જ કલર્સ પર શરૂ થનારી સિરીયલ નાગિનની લીડ પેર અર્જૂન બિજલાની અને મૌની રોય પણ તેમની આ સિરિયલનું પ્રમોશન કર્યું હતું.

અનુપ સોની
સોની પર આવતી લોકપ્રિય ક્રાઇમ સિરીયલ ક્રાઇમ પેટ્રોલના હોસ્ટ અનુપ સોનીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે આ સીરિયલ હવે અઠવાડિયાના સાત દિવસ આવે છે

આઇ કેન ડૂ ઇટ
ફરહાન અખ્તર જે શોને હોસ્ટ કરે છે તેવા આઇ કેન ડૂ ઇટ રિયાલીટી શોના પ્રમોશન માટે આ શોની પ્રતિસ્પર્ધી મધુરિમા તુલી અમદાવાદની મુલાકાતે આવી હતી.

મધુરિમા તુલી
ત્યારે અમદાવાદમાં પ્રમોશન કરવા આવેલી મધુરિમા તુલી ફ્લોરેશન ડ્રેસનું ખૂબ જ સુંદર લાગી રહી હતી. નોંધનીય છે કે આ શોમાં ગોહર ખાન, ગુરમીત ચૌધરી, ડિનો મોરિયો જેવા સ્ટાર્સ અલગ અલગ સ્ટંટ કરે છે.

અમદાવાદમાં દેખાઇ નાગિન
કલર્સ પર હાલમાં જ ચાલુ થયેલી સિરીયલ નાગિનની લીડ પેર પણ તેમની આ ફિલ્મના પ્રમોશનને કરવા માટે અમદાવાદનું મુલાકાતે આવી હતી.

મોની-અર્જૂન
ત્યારે આ સિરિયલના લીડ પેર તેવા મોની રોય અને અર્જૂન બિજલાની એક સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા.

નાગિન
નાગકન્યાના જીવનની આસપાસ ફરતી આ સિરિયલમાં જાણીતી ડાન્સર સુધા ચંદ્રન પણ છે જે ધણા લાંબા સમય પછી સિરીયલોમાં પાછી ફરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
