Ration Card KYC : હવે આ લોકોને રાશનકાર્ડમાં મફત અનાજ નહીં મળે, કરવુ પડશે આ કામ
Ration Card KYC : સુરેન્દ્રનગર જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કેવાયસી ન કરાવનારા રાશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળે.
આ નિર્ણયથી KYC ન કરાવેલા ગ્રાહકો સસ્તા અનાજથી વંચિત રહેશે. આવા ગ્રાહકોને વહેલી તકે કેવાયસી કરાવવા જણાવાયુ છે.

KYC પ્રક્રિયા પુરી ન થવાના કારણે સુરેન્દ્રનગર વહિવટી તંત્રે નિર્ણય કર્યો છે કે સસ્તા અનાજની દુકાનોમાંથી કેવાયસી વગર અનાજ આપવામાં આવશે નહીં. સસ્તા અનાજના દુકાનદારોને પણ આ અંગે સૂચના આપવામાં આવી છે.
જિલ્લાની તમામ રાશનકાર્ડ ધારકોએ કેવાયસી કરાવવું જરૂરી છે અને તંત્ર દ્વારા તમામને કચેરીઓમાં જઇને કેવાયસી પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.
E-KYC મોબાઈલથી કેવી રીતે કરશો?
- ફૂડ એન્ડ લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
- Ration Card KYC Online ઓપ્શન શોધો અને ક્લિક કરો.
- ફોર્મ ઓપન થતાં પરિવારના બધા સદસ્યોના નામ અને રેશન કાર્ડ નંબર દાખલ કરો.
- Capture Code ભરો અને આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરો.
- વેરિફિકેશન પ્રોસેસ શરૂ થશે અને E-KYC પૂર્ણ કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે.
- બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ થયા પછી પ્રોસેસ બટન ક્લિક કરો.
E-KYC માટે જરૂરી દસ્તાવેજો
- રાશનકાર્ડ (Ration Card)
- આધાર કાર્ડ (Aadhar Card)
- રેશન કાર્ડ ધારક ભારતીય નાગરિક હોવો જોઈએ
આ પ્રક્રિયાને પૂર્ણ કર્યા બાદ રાશનકાર્ડ ધારક સસ્તા અનાજ મેળવવા માટે પાત્ર બનશે. તેથી તમારે તરત જ KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
