ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી આઝાદીના 75 વર્ષની કરી ઉજવણી
આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના નાગરિકોમાં હર ઘર તિરંગા અભિયાન અંગેનો વ્યાપક સંદેશ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્ય
આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના નાગરિકોમાં હર ઘર તિરંગા અભિયાન અંગેનો વ્યાપક સંદેશ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરની જીપીએસ છાણી સંચાલિત બીઆરજી ગ્રુપના 400 વિદ્યાર્થીઓએ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે માનવ સાંકળ રચી હતી. દરેક બાળકના હાથમાં ત્રિરંગો અને દેશની આઝાદીના ૭૫ વર્ષના ગૌરવશાળી ઈતિહાસની ચમક તેમના ચહેરા પર જોઈ શકાતી હતી.
સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે દેશની આઝાદીના શહીદો અને ભારતીય સંસ્કૃતિના ગૌરવશાળી ઈતિહાસ અને સિદ્ધિઓને યાદ કરવી પણ એટલી જ જરૂરી છે. ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને ભાઈચારાની લાગણી લોકો સુધી પહોંચાડવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો અને નિયામક અપેક્ષા પટેલ અને પ્રિન્સિપાલ ભૂમિકા વર્માએ કર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
