માણસા વિઘાનસભા મતદાર વિભાગના PWD મતદારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવા વાહનની સુવિધા

માણસા વિઘાનસભા મતદાર વિભાગમાં આવતાં દિવ્યાંગો સરળતાથી મતદાન મથકે જઇને પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વાહન સુવિઘા ઉપલબ્ધ કરવામાં આવી છે, તેવું માણસા વિઘાનસભા મતદાર વિભાગના ચૂંટણી અઘિકારીએ જણાવ્યું છે.

માણસા વિઘાનસભા મતદાર વિભાગમાં આવતાં દિવ્યાંગો સરળતાથી મતદાન મથકે જઇને પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વાહન સુવિઘા ઉપલબ્ધ કરવામાં આવી છે, તેવું માણસા વિઘાનસભા મતદાર વિભાગના ચૂંટણી અઘિકારીએ જણાવ્યું છે.

ELECTION
અવસર લોકશાહીનો અંતર્ગત ૩૭- માણસા વિઘાનસભા મતદાર વિભાગમાં લોકશાહીના આ મહાપર્વમાં દિવ્યાંગ મતદારો પણ સહભાગી બને તે માટે ખાસ વાહન સુવિધા ઉભી કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ વિઘાનસભા સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાશે. ૩૭-માણસા વિધાનસભા મતદાર વિભાગમાં દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવા વાહનની સુવિધા કરવામાં આવી છે. વાહન સુવિઘા માટે ૩૭-માણસા વિધાનસભા મતદાર વિભાગના દિવ્યાંગ મતદારો કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૬- ૨૭૦૬૬૨ પર ફોન કરી શકશે.

૩૭ માણસા વિઘાનસભા મતદાર વિભાગના દિવ્યાંગ મતદારો વાહન સુવિધાનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે વાહન ચાલક ચૌહાણ ભુપતસિંહ લક્ષ્મણસિંહ મો.નં-૯૦૧૬૮૦૧૮૯૨, ઠાકોર પશાજી નાથાજી મો.નં - ૭૮૭૪૫૬૫૭૪૨ , દંતાણી પ્રફુલભાઈ મણીલાલ મો.નં - ૯૯૦૪૬૦૪૦૫૪ , ઠાકોર શુરેશજી ગાભાજી મો.નં - ૯૮૨૪૩૬૭૦૧૧, ઠાકોર કાળાજી ભવાનજી મો. નં - ૯૭૨૩૭૧૫૭૧૦ , સેનમ બાબુભાઈ કાન્તીભાઈ મો.નં - ૯૯૨૫૬૦૪૪૧૬ , દેસાઇ સવજી ભાઈ સરતાન ભાઈ મો.નં -૯૮૨૪૯૩૩૫૩૪, ચાવડા કરણસિંહ અર્જુનસિંહ મો.નં- ૭૨૬૫૦૪૭૦૪૨, ઠાકોર મિતેષ બકાજી મો.નં - ૭૨૦૩૦૬૦૨૭૦, સદામહુસેન ઈસુલમીયા મો.નં- ૯૭૧૪૦૬૯૨૧૨, રાઠોડ સલિકઅહેમદ ઉસ્માનમીયા મો.નં- ૮૮૪૯૫૩૫૧૦૭, પરમાર દિનેશભાઈ હિરાભાઈ મો.નં - ૯૭૧૪૧૧૯૬૬૧૯ , બેલિમ જાકિર હુસેન આમસમીયા મો. નં - ૮૯૮૦૬૨૦૫૦૩, ચાવડા સમીરસિંહ અર્જુનસિંહ મો.નં - ૭૭૭૯૦૬૫૦૮૨ , ઠાકોર રમેશજી પશાજી મો.નં - ૬૩૫૪૨૩૮૫૪૭ પર પણ સીઘો સંપર્ક કરીને વાહન સુવિઘાનો લાભ લઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X