ભાવિ PMને પાઠવો જન્મદિવસની શુભેચ્છા Oneindia પર!
ગાંધીનગર, 17 સપ્ટેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો 63મો જન્મ દિવસ છે. ગુજરાત સહિત દેશભરમાં મોદીના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પક્ષના કાર્યકર્તાઓ દ્વારા મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે ક્યાંક યજ્ઞ કરવામાં આવી રહ્યાં છે, તો ક્યાંક મોદીની તસવીરવાળા પેડાં બનાવવામાં આવ્યા છે, તો ક્યાંક મોદીને સેન્ડ આર્ટમાં ઉતારવામાં આવ્યા છે. આ શુભ અવસરે નરેન્દ્ર મોદી પોતાના માતા હીરા બાને મળવા માટે તેમના નિવાસસ્થાને ગયા હતા.
જન્મ દિવસના શુભ અવસરે મોદીએ માતાના આશિર્વાદ લીધાં હતાં, આ તકે માતાએ પુત્રને ભેટ સ્વરૂપે ધાર્મિક ગ્રંથ ગીતા આપી હતી. માતાના આશિર્વાદ લીધા બાદ મોદી પરિવારજનોને મળ્યા હતા. આ પળે ઘરની બહાર મોટી સંખ્યામાં જનસમૂહ ઉમટી પડ્યું હતું. મોદીએ મીડિયાને જણાવ્યું કે માતા હીરા બાએ પાઠવેલા આશિર્વાદ અંગે મોદીએ કહ્યું કે, માતાના આશિર્વાદથી વિશેષ કઇ હોતું નથી.
વનઇન્ડિયા અત્રે તેમના વાચકોને મંચ પૂરું પાડી રહ્યું છે જેના થકી તમે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી શકો. જે વાચકોની શુભેચ્છાઓને અત્રે તેમના નામ સાથે પ્રકાશિત કરવામાં આવશે. મિત્રો આપ મોદીને જન્મદિવસની શુભેચ્છા અમારા ફેસબુક અથવા ટ્વિટર એકાઉન્ટ થકી મોકલાવી શકો છો.
|
ભાવી PMને પાઠવો જન્મદિવસની શુભેચ્છા Oneindia પર!
વાચક દ્વારા આપવામાં આવેલ શુભેચ્છા...
|
ભાવી PMને પાઠવો જન્મદિવસની શુભેચ્છા Oneindia પર!
વાચક દ્વારા આપવામાં આવેલ શુભેચ્છા...
|
ભાવી PMને પાઠવો જન્મદિવસની શુભેચ્છા Oneindia પર!
વાચક દ્વારા આપવામાં આવેલ શુભેચ્છા...
|
ભાવિ PMને પાઠવો જન્મદિવસની શુભેચ્છા Oneindia પર!
અનંતકુમાર દ્વારા આપવામાં આવેલ શુભેચ્છા...
|
ભાવિ PMને પાઠવો જન્મદિવસની શુભેચ્છા Oneindia પર!
વાચક દ્વારા આપવામાં આવેલ શુભેચ્છા...
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
